SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બાહુ સ્વામી ] પ્રસ્તાવના (૧) શ્રી ભદ્રબાહુ સ્વામી. उवसग्गहरं थोत्तं काऊणं जेण संघकल्लाणं । करुणायरेण विहियं स भद्दबाहू गुरू जयउ ।। ઉવસગ્ગહરે તેત્રના કર્તા શ્રી ભદ્રબાહુ છે એમ તે સર્વ કઈ કબૂલ કરે છે. પરંતુ તે પંચમ શ્રુતકેવલી છે કે આવસ્યકાદિ નિર્યુક્તિકાર બીજા ભદ્રબાહુ છે. તે સંબંધે મતભેદ ઉપસ્થિત થાય છે. પૂર્વકાલીન ગ્રંથકારો તે એક જ માનતા આવેલા છે તથાપિ ઐતિહાસિક દૃષ્ટિએ નિહાળતાં બન્ને ભિન્ન ભિન્ન માલુમ પડે છે. ૧ જુઓ ઈતિહાસપ્રેમી મુનિશ્રી કલ્યાણુવિજયજીએ લખેલું રીનિર્વાઇવ ઔર ઇUરા નામનું હિંદી પુસ્તક, અને ન્યા. વ્યા. તીર્થ પં. બેચરદાસ જીવરાજ સંધિત પૂર્ણભદ્રાચાર્ય [ચન્દ્રાચાર્ય વિરચિત ઉવસગ્ગહરં સ્તોત્ર લઘુત્તિ-જિનસૂર મુનિવિરચિત પ્રિયંકર નૃપકથાસમેત–માંની પ્રસ્તાવના. (શારદાવિજયગ્રંથમાળા. ભાવનગર દ્વારા પ્રકાશિત) २ वंदामि भद्दबाहुं पाईणं चरमसयलसुयनाणि । । सुत्तस्त कारयमिसि दसासु कप्पे य ववहारे ॥ દશાશ્રુતસ્કંધણિ. પી. ૪, ૧૦૦ પંચ કલ્પભાષ્ય (૭ શતાબ્દિ) સંધદાસગણિ. પી. ૪, ૧૦૩ अनुयोगदायिन : सुधर्मस्वामिप्रभृतयो यावदस्य भगवतो नियुक्तिकारस्य भद्रबाहुस्वामिनश्चतुर्दशपूर्वधरस्याचार्यस्तान તિનિતિ ! –શીલાંકાચાર્યવૃત આચારાંગ સૂત્ર વૃત્તિ.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy