________________
તે સાધકના હાલ બૂરા થાય છે. બેબીને કુતરે ના ઘરને અને ના ઘાટનો” એવી દશા પ્રાપ્ત કરે છે.
મંત્ર સાધના કરતાં અમુક ગાંડો થયે, ફલાણે મૃત્યુ પાપે વગેરે અનેક દાંતે સાંભળવામાં આવે છે. તે સર્વનું કારણ તેમનામાં શારીરિક અને માનસિક બળની ખામી છે. હરકેઈ મંત્રની સાધના કરતાં પહેલાં મનુષ્ય પોતામાં માનસિક અને શારીરિક બળ કેટલું છે તે જરૂર તપાસવું જોઈએ. જે તેવા બળની યોગ્યતા જણાય તે કંઈ પણ શંકા આણ્યા વગર આરાધન પ્રારંભી શકે. અને જે ખામી માલુમ પડે તે રાત દિવસ અભ્યાસ કરી શારીરિક અને માનસિક શક્તિ સંપાદન કરી પછી કામ ઉપાડે. અભ્યાસ કરવા છતાં પણ જે પોતે તેટલી ગ્યતા પ્રાપ્ત કરી શકે નહી તે કામ છોડી દેવું જોઈએ. કારણ કે માધ્યમિક સ્થિતિવાળા છ મંત્ર સાધનથી લાભ મેળવી શકશે કે કેમ એ અમને શંકા છે?. એ સિવાય ઇન્દ્રિય અને કષાયને જય; મિતાહારિપણું, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, મૌન, દયા, દાક્ષિણ્ય, અને પરોપકારિત્વ વિગેરે ગુણે કેળવવાની ખાસ જરૂર હાય છે.
ગુરુગની જરૂર ચારિત્રશુદ્ધયાદિ ગુણ મેળવ્યા સિવાય ગુરુની પ્રસન્નતા થાય નહી, અને તે સિવાય સવિદ્યાની પ્રાપ્તિ થવી એ આકાશકુસુમવત્ છે. હરકોઈ વિદ્યામાં શિક્ષકની ખાસ જરૂર હોય છે, તે સિવાય યથાર્થ રીતે સમજી શકાય નહીં. વિવિધ પ્રકારનાં ખાદ્ય પદાર્થો બનાવતાં આપણે ઘણી