SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જેનસ્તોત્રસદેહના પ્રથમ વિભાગમાં અમેએ મંત્ર યંત્રાદિના શેખીને માટે ચંદ્રસુરિકૃતટીકાયુક્ત ઉવસગ્રહ૨સ્તવ, પાર્શ્વદેવગણિકૃતવૃત્તિવિભૂષિત પદ્માવત્યષ્ટક, અને શુભસુંદરકૃત દેઉલવાડામંડન શ્રીયુગાદિનિસ્તવન મંત્ર સાથે પ્રગટ કર્યા હતાં. અને પ્રસ્તુત વિભાગમાં પાર્શ્વદેવગણિકૃત ઉવસગ્ગહરં સ્તોત્ર, કર્તાના નામ શિવાયની અવચૂરિયુક્ત ભયહર (નમિઉણ) સ્તોત્ર, ટીકાયુક્ત ધરણારગેંગદ્રસ્તવ અને પર્ણકળશ ગણિકૃત પજ્ઞવૃત્તિવિભૂષિત શ્રીસ્તંભન પાર્શ્વનાથસ્તવન તેમજ ચિંતામણી યંત્રને લગતાં ભિન્ન ભિન્ન આચાર્ય કૃત નાનાં, નાનાં તેત્રે ચિંતામણિ કલ્પ તથા મંત્રાલિરાજ ક૫ વગેરે આપવામાં આવ્યાં છે. પ્રથમ વિભાગ મોટા ભાગે નિર્વાણગિરાવિભૂષિત હવાને લીધે તેના લાભથી વંચિત રહેતી સામાન્ય જનતા તરફથી સાથે સાથે ટુંકાણમાં પણ ગુજરાતી અનુવાદ આપવાની માંગણું થવાથી તેમના સંતોષ ખાતર આ વિભાગમાં વિદુર્ભાગ્ય ચમકાદિ અલંકૃત સ્તોત્રો શિવાય કેટલાંક તેને ભાવાર્થ આપવામાં આવેલ છે. અને ગ્રંથના અંતે વિધિયુક્ત -ચંત્ર પણ જોડી દેવામાં આવ્યા છે. મનુષ્ય પ્રકૃતિ સ્વાભાવિકતયા ચમત્કારપ્રિય હોય છે. જનતાને માટે ભાગ સિદ્ધિઓ બેળે છે અને તેના માટે બનતા પ્રયત્નો આદરે છે. છતાં જ્યારે નિષ્ફળતા પ્રાપ્ત થાય છે ત્યારે દ્રાક્ષાના સ્વાદથી અતૃપ્ત રહેલા શિયાલની માફક “યંત્ર, મંત્ર આદિ સર્વ કાલ્પનિક છે. શાકત સંપ્રદાયની અસર દરમ્યાન ઉપજાવી કાઢેલાં છે” વગેરે અનેક દોષારોપણ કરી એ વિદ્યાને જ વખોડવા મંડી જાય
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy