________________
પ્રાસંગિક નિવેદન.
જેને નીરાગ ઈશ્વર (વિતરાગ)ના ઉપાસક છે. એમનું મુખ્ય ધ્યેય મોક્ષ છે અને મેક્ષાભિલાષી ખરા જેને રાગ દ્વેષાદિ દેષરહિત શ્રીજિનેશ્વર (અહંન) શિવાય અન્યદેવની કદિ પણ ઉપાસના કરે નહી. તથાપિ જેઓ તેટલી હદે પહોંચ્યા નથી એવા અહિક સુખના અભિલાષી ભવાભિનંદી જીને પણ સ્વાર્થ સાથે પરમાર્થ સધાય તેવા હેતુથી ભયાપહારક, રેગેપશામક, સંપ૬ વિજ્યાદિપ્રાપક અને સર્વ મનોકામનાદાયક અનેક યંત્ર, મંત્રની પણ પૂર્વાચાર્યોએ
જના કરેલી છે. વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાં એવા અનેક વિધાને હતા એમ કહેવાય છે. હાલમાં પણ નમસ્કાર
મંત્રકલ્પ, શકસ્તવ (નમણું) ક૫, લોગસ્સકલ્પ, સૂરિમંત્ર કલ્પ, વર્ધમાન વિદ્યાકલ્પ, ચિતામણુક૫, ૨જવાલામાલની કે૫, પ્રત્યગિરાકલ્પ, અંબિકાકલ્પ, ભૈરવપદ્માવતીકલ્પ હોંકારકલ્પ, ઘંટાકર્ણ મંત્રકલ્પ તેમજ અંગવિદ્યા વગેરે અનેક ગ્રંથ દષ્ટિગોચર થાય છે.
૧ કપ એટલે શાસ્ત્ર તે અનેક જાતના હોય છે, ૧ તીર્થક૯૫. ૨ વનસ્પતિ (ઔષધિ) ક૫, ૩ મંત્રમંત્રાદિ કલ્પ અને મણિક૯પ વિગેરે.
૨ શ્રીચંદ્રપ્રભ તીર્થેશ્વરની શાસન દેવતા સર્વસ્ત્રા મહાજવાળા.
૩ આ ક૫ને કેટલાક વિદ્વાન બ્રાહરચિત માને છે, પરંતુ ચાદમી શતાબ્દીમાં થયેલા શ્રીજિનપ્રભસૂરિના કથનાનુસાર શ્રી પર્વત ઉપર ઘંટાકર્ણ સંશક શ્રી મહાવીર હતા (જુઓ સિંધી જૈનગ્રંથમાળા તરફથી પ્રકટ થયેલા તીર્થક૫માં ૪૫ મો ચતુરશીતિ મહા તીર્થ નામ સંગ્રહ કલ્પ) તેમની સ્તુતિરૂપ આ સ્તોત્ર સંભવે.
૪ પ્રેસમાં.