________________
ગણિ
]
પ્રસ્તાવના
૧૩૭
આ પ્રમાણે ઉલ્લેખ નજરે પડે છે તેથી સહજવિમળના જ શિષ્ય હેવા સંભવે. મારી આ કલ્પના સત્ય જ હોય તે એમને વંશવૃક્ષ આ પ્રમાણે ફલિત થાય—
હેમવિમળસૂરિ
પ્રમેઘમંડનગણિ સુમતિમંડનગણિ.
સહજ વમળ
વિદ્યાવિમળ
વિવિમળ સં. ૧૫૩૪માં આનંદવિમળસૂરિશિષ્ય વાનરઋષિ—વિવિમળ કૃત ગચ્છાચારપયન્નાની ટીકા (પ્ર. દયાવિમળ ગ્રંથમાળા નં. ૨૫) ના લેખન અને સંશોધન કાર્યમાં પણ એ મદદગાર હતા. સં. ૧૭૦૩ કાર્તિક સુદિ ૧૦ શનિવારે એમણે લખેલી ભરતબાહુબલિ પ્રબંધની પ્રત રત્ન. 3. માં છે. (પ્ર. આ. સભા) પ્રથમ રચેલી ગચ્છાચારપયન્નાની લધુ ટીકા ઉપરથી સં. ૧૬૩૪માં વિસ્તૃત (મેટી) ટીકા. (પી. ૫, ૧૬૧, કાં. વડા. બુહુ ૬ ન. ૮૩૫ પ્ર. દયા. વિમળ ગ્રંથમાળા. નં. ૨૫), તંદુવેયાલિયપયનો પર અવચૂરિ (પ્ર. દે. લા. નં. ૫૯) કે જેના પરથી સં. ૧૬પપમાં તેના શિષ્ય વિશાલસુંદરે નાગપુર (નાગોર)માં સંક્ષેપ કર્યો. (પ્ર. કાં.) જિનેંદ્રિવ્યાઅનિદ્રકારિકા અવચૂરિ (વિવેક ઉદે) જ્યાનંદસૂરિ કૃત સાધારણજિનસ્તવન પર અવચૂરિ (પી. ૪. નં. ૧૩ ૬૯), સં. ૧૬૬૨માં હલકુલગણિકૃત બંધ હેતૃદય ત્રિભંગી પર અવચૂરિ (ભાં. ૬ નં, ૧૧૬૫) પ્રાચીન ૪ કર્મચન્થાની પ્રસ્તાવના પ્રતિલેખના કુળક ૨૮. પ્રા. ગાથામાં રચ્યું (કાં. વડે.) સં. ૧૯૩૯માં હીરવિજ્યસૂરિએ રચેલી જખદીપપ્રાપ્તિ વૃત્તિના સંશોધક તરીકે એમને પણ ઉલ્લેખ નજરે પડે છે.