________________
૧૩૬
બનાસ્તોત્રના
[૩૭ શ્રી વિદ્યાવિમળ
બાલાવબોધ ર. (પ્ર. પ્રકરણ રત્નાકર ભા. ૩) તે ઉપરાંત શંખેશ્વર પાર્શ્વનાથ છંદ, વાસુપૂજ્યનિસ્તવન, વગેરે રચેલ છે.
સં. ૧૭૬૪ ચૈત્ર સુદ ૧૫ ગુરુવારે પાટણમાં લખેલી એમના હસ્તાક્ષરની યશોધરચરિત્રની પ્રત જૈ. આ. પુ. સૂરતમાં છે
( ૩૭ વિદ્યાવિમળ. - અહિં પૃ. ૨૦૬ ઉપર મુકિત પાર્શ્વજિનસ્તવનના કર્તા પિતાને વિદ્યાવિમળના શિષ્ય હોવાનું જણાવે છે. પિતાનું નામ દર્શાવતા નથી. વિદ્યાવિમળના રચેલા કોઈ ગ્રંથ અદ્યાવધિ ઉપલબ્ધ થયા નથી તેથી એમની ગુરુપરંપરા માટે ચોક્કસ નિર્ણય થઈ શકે તેમ નથી. તથાપિ ૫. ઉ. વિ. સં. શા. ભ. ચાણસ્મામાં અત્યારે અસ્તિત્વ ધરાવતી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની પ્રતિની અન્ત–
- तपागच्छनायक परम्परागत श्रीश्रीश्रीश्रीश्रीश्री श्रीहेमविमलसूरिश्वराणामन्तवासिनां पं. श्री ३ श्री प्रमोदमण्डनगणिवराणां शिष्यदेश्य पण्डितमण्डलीमण्डन-भूभामिनीभालस्थलतिलकायमान-अस्मादशां चित्तचकोरमण्डनपण्डितशिरोमण्डन-पण्डितश्रेणीशिरोमणि पण्डित श्रीश्री. श्रीसुमतिमण्डनगणितच्छिष्याणुना सहजविमलेनालेखि | स्ववाचनकृते पण्डित श्रीश्रीश्रीविद्याविमलवाचनकृते तथा ग० श्री ३२विजयविमलवाच्यमाना आचन्द्रार्क नन्दतुवाच्यमाना। श्री शङ्खेश्वरपार्श्वनाथ प्रसादात् लिपीकृता संवत् १६५४ वर्षे अणहिल्लपुरनगरे । श्रीः ।
– પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પૃ. ૧૫૪. પ્રત નં. ૬૫ ૧૬૨ તપાગચ્છીય (નં.૩૧) આનંદવિમળસૂરિના શિષ્ય હતા. એમણે વિજયદાનસૂરિરાયે (સં. ૧૬૨૨ પહેલાં) ગચ્છાચારપયન્ના પર ટીકા લખી (પ્ર. આ. સમિતિ નં. ૩૬) સં. ૧૬૨૩માં ઔપશમિકાદિપ ભાવ ઉપર ભાવપ્રકરણ અને તેની પત્તવૃત્તિ અવસૂરિ (મુદ્રિત), બંધદય સત્તા પ્રકરણ અને તેના ઉપર પણ અવચૂરિ