SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ રત્ન] પ્રસ્તાવના ૧૩૫ -~~-~~- ~ નરત્નના શિષ્ય હતા. એમને સત્તાકાળ સં. ૧૭૫૫થી સં. ૧૭૮૬ એમણે સં. ૧૭૫૫ માઘ સુદિ ૩ મંગળવારે ગ્રેવીસી રચી. સં. ૧૭૮૧ માં ધનેશ્વરસૂરિકૃત શત્રુંજય મહામ્ય ઉપરથી શત્રુંજય મહા પેલ્લેખ નામને ૧૫ સર્ગમાં સાદા સંસ્કૃત ગદ્યમાં સાર રચ્યો (વે. નં. ૧૭૭૬), સં. ૧૭૮૬ ફાગણ વદિ ૫ ગુરુવારે ઉનામાં શિક્ષાશતક દુહા બનાવ્યા. સં. ૧૭૯૮ પહેલાં અધ્યાત્મકલ્પદ્રુમ ઉપર લીધી. દીક્ષા નામ કુશળવિજય સૂરિપદ સં. ૧૭૦૪ (૧૭૦૩) શિરેણીમાં વિજયાનંદસૂરિએ આપી પિતાના પટ્ટધર બનાવ્યા. સા. રાઉતે પદ મહત્સવ કર્યો. સં. ૧૭૦પમાં ખંભાતમાં વિમળાદે શ્રાવિકાએ વંદના મહત્સવ ર્યો. સં. ૧૭૦૬માં ખંભાતમાં ભટ્ટારક પદ. સં. ૧૭ર૦માં દુષ્કાળ પડતાં અમદાવાદના મનિયા સુત શાંતિદાસે તે માટે પુષ્કળ દ્રવ્ય ખર્મ્સ સં. ૧૭૪૨ અષાડ વદિ ૧૩ ખંભાતમાં સ્વર્ગવાસી થયા. મેઢજ્ઞાતીય શ્રીવંતલાલજી પિતા. લલિતાદે માતાના બે પુત્રો નામે માલજી અને રામજીએ અમદાવાદથી શત્રુંજયને સંધ કાઢો ને આ સૂરિ સાથે યાત્રા કરી. સં. ૧૭૨૩ ફા. સુદિ ૭ (જુઓ વિજયરાજસૂરિ રાસ પરથી હકીક્ત. જેનયુગ કા. માગશર ૧૯૮૩ ને અંક). એમના પ્રતિષ્ઠા લેખો સં. ૧૭૦૬–૧૭૧૦ના. ૨, સં ૧૭૦ ૬ ૨૧–બુ. ૧, સં. ૧૭૦૬-૧૦-૨૧ બુ. ૨, સં. ૧૭૨૧ જિ. ૨. આ વિજયરાજસૂરિના શિષ્ય દાનવિજયે પિતાના શિષ્ય દનવિજય માટે કલ્પસૂત્ર પર દાનદીપિકા નામની ટીકા ( કાં. છાણી.). અને સં. ૧૭૭૦ની આસપાસ ગૂર્જરધરામાં વિખ્યાત એવા રોખ ફતના પુત્ર બેડમીયાને શીખવા માટે શબ્દભૂષણ નામનું એક સંસ્કૃત વ્યાકરણ પદ્યમાં ર... ( વે નં. ૮૫; ભાં. ૧૮૮૨– ૮૩ નં. ૪૫૭ ).
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy