________________
૧૩૪.
श्रीजैनस्तोत्रसन्दोह
[૩૬ હસતિબંધ બીજા શિષ્ય સૂરવિજય એમણે સં. ૧૬૬માં લખેલી સપ્તપદાથની પ્રત રાધનપુરમાં છે. (પ્રશ. પૃ. ૧૬૭).
૩૫ રવિસાગર તપાગચ્છીય હર્ષસાગર શિષ્ય રાજસાગર શિષ્ય સહજસાગરના શિષ્ય થાય છે. એમણે સં. ૧૬૩૬માં રૂપસેનચરિત્ર (કાં. છાણી), સં. ૧૬૪૫ માંડલમાં ખેંગાર રાજ્ય ૭૨૦૦ ક પ્રમાણે પ્રદ્યુમ્નચરિત્ર (કાં. વડે, હાલા. પાટણ, પ્ર. હી. ) અને સ. ૧૬૭૫ વર્ષે ઉન્નત (ઉના) નગરમાં મૌનએકાદશસ્થા (બુલર ૨, નં.
૨૬. હાલા. પાટણ, ગુ. નં. ૪૮, ૨૨), વરસ્તુતિ, મહાવીર સ્તોત્ર, ગૌતમસ્તુતિ બે, નેમિકનસ્તવન, હીરવિજયસૂરિસ્તવન (આમાં દરેક પદના અક્ષરે મેળવતાં શ્રીઆનંદવિમળસરિ, શ્રીવિજયલાન મુનીશ, શ્રી રાજપાળ ૬૦ વિશારદ અને ગુરુ હીરવિજય યતિ પાદ આ પ્રમાણે નામે નિકળે છે.) વગેરે રચેલ છે.
એમણે હીરવિજયસૂરિને પુછેલા પ્રશ્નો હોરપ્રશ્નમાં અને વિજયસેનસૂરિને પુછેલા સેનપ્રશ્નમાં દષ્ટિગોચર થાય છે.
૩૬ હંસરત્ન તપાગચ્છીય વિજયરાજસૂરિના ૬૧ શિષ્ય જ્ઞાનરત્ન-ન્યા
૧૬૦ પિપ્પલકગ૭ સ્થાપક શાંતિસૂરિના સંતાનને ૫૬ પરંપરામાં પૂર્ણચંદ્ર શાખામાં ૧૫મી પાટે પદ્ધતિલકરિ–ધર્મસાગરસૂરિવિમળપ્રભસૂરિના શિષ્ય હતા. એમણે સં. ૧૬૪૨માં મહા વદિ છે રવિવારે જ બુકુમાર રાસ રચેલ છે. એમના પાસે વિદ્યાભ્યાસ કર્યો હેય અગર કઈ કારણને લઇને પૂજ્ય ગણતા હોય.
૧૬ જે ગૂર્જરદેશના કડીવાસી શ્રીમાલીવંશીય ખીમાશાહ પિતા ગમતદે માતા મૂળનામ કુંવરજી જન્મ સં. ૧૬૭૭ વૈશાખ સુદિ ૩, દીક્ષા સં ૧૬ ૮૯ અષાડ સુદિ ૧૦ ને દિને રાજનગરમાં શાહ મનજીએ કરાવેલા ઉત્સવપૂર્વક વિજ્યાનંદસૂરિ પાસે પિતા સહિત