________________
૧૩૨
જૈનત્તોત્રજોદ [૩૪ શ્રી સંઘવિજય
સં. ૧૭૧૩ની વચમાં મહાવીર ૨૭ ભવ સ્તવન રચ્યું. ૧૫૮(સાગર ભ. પાટણ પત્ર ૪ પ્ર. કાં. સં. )
એમના શિષ્ય લાલવિજયે સં. ૧૬૭૩ આષાડ વદિ ૪ રવિ છઠીઆડામાં જ્ઞાતાધર્મ ૧૯ અધ્યયન સઝાય (પ્ર. કાં.) નંદનમણયારાસ (વિદ્યા.), સુદર્શનસઝાય સં. ૧૬૭૬ માગશર–કડીમાં, વિચારસઝાય, ભરતબાહુબલી સઝાય, કયવન્નાઋષિસઝાય વગેરે રચ્યાં છે.
૩૪ સંઘવિજયગણિ મેગલ સમ્રા અકબર નૃપ પ્રતિબંધક શ્રી હીરવિજયસૂરિજી પાસે મેઘછત્રષિએ લૉકા મતને ત્યાગ કરી સં. ૧૬૨૮માં દીક્ષા લીધી અને મેઘજીનું નામ ઉદ્યોતવિજય રાખ્યું. આ પ્રસંગે અમદાવાદના જૈન સંઘે માટે ઉત્સવ કર્યો હતો. આ દીક્ષા અવસરે મેઘજીની સાથે તેના ત્રીશ (અઠ્ઠાવીશ) શિષ્યએ પણ તપાગચ્છની દીક્ષા લીધી હતી તે પૈકી ગણે નામના શિષ્યનું ગુણવિજય નામ રાખ્યું હતું. અને તેમના શિષ્ય તે પ્રસ્તુત કવિ સંઘવજયપ૯ પોતે અહિં પૃ.
૧૫ઉપરોક્ત સર્વ પ્રથમાં પિતાને હીરવિજયસૂરિના શિષ્ય જણાવે છે ત્યારે અહિં–શ્રી વીરપાટ પરંપરાગત, આનંદવિમળ સૂરીસરે –
શ્રી વિજયદાનસૂરિ તાસ પાટિ, હીરવિજયસૂરિ ગણધરે. શ્રી વિજયસેનસૂરિ તાસ પાર્ટિ, વિજયદેવસૂરિ હિતધરો.
શ્રી કલ્યાણુવિજય ઉવઝાય પંડિત, શ્રી શુભાવજય શિષ્ય જય કરે. આ પ્રમાણે ઉલ્લેખ છે. છતાં એ બન્ને એક જ હોવાને સંભવ છે.
૧૫૯ ગૂજરાત પાટણને વતની સંઘજી નામને ગૃહસ્થ હતા. તેને સ્ત્રીથી એક પુત્રી થઈ હતી. પિતાને ૩૨ વર્ષની ઉમર થતાં હીરવિજયસૂરિના ઉપદેશથી દીક્ષા લેવાનું મન થતાં છેવટે સ્ત્રીની અનુમતિ લઈ, પિતાની પુત્રીનું લગ્ન કરી આપવા માટે મોટી થયા વગર દીક્ષા લીધી, અને તેની સાથે બીજા સાત જણાએ દીક્ષા લીધી.