________________
વિજય ]
પ્રસ્તાવના
૧૪૧
પ્રસ્તુત મહાપાધ્યાય કલ્યાણવિજય, ઉપા. ધર્મવિજય, પ ધનવિજય, શુભવિજય, ધનહુષ વગેરેનાં પ્રશ્નો અને ઉત્તરા સેનપ્રશ્ન તેમજ હીપ્રશ્નમાં સંકલિત કરવામાં આવેલાં છે.
૭ સાધુવિજયએમના શિષ્ય જીવવિજયના શિષ્ય ચંદ્રવિજયે ધન્નાશાલિભદ્ર ચાપાઈ રચી.
ખીજા શિષ્ય લાવણ્યવિજયના એક શિષ્ય નિત્યજિત્યે સ. ૧૭૩૪માં એકાદશાંગસ્થિરીકરણ સઝાય રચી અને તેમના જ શિષ્ય વવિજયે સ. ૧૭૬૦ આષાડ સુદ ૧૧ સામવારે સૂર્યપુરમાં લખેલી પ્રત સિનેર જે. સં. જ્ઞાનમદિરમાં છે. ત્રોજા શિષ્ય ગગાવિજયે સ. ૧૭૭૨ કાર્તિક વદિ ૧૦ ગુરૂવારે ગજસિંહકુમારરાસ અને સ. ૧૭૭૭ કાર્તિક સુદિ ૧૩ દિને માતરમાં કુસુમશ્રીરાસ રચ્યા.
- શુવિજય-સ. ૧૬૬૧માં હૈમનામમાળા ખીજક (વિવેક ઉદ્દે.), સ. ૧૬૬૩માં તર્ક ભાષા વાર્તિક કે જે પદ્મસાગરે શાખ્યું (કાં. વડા.), સ. ૧૬૬૫માં રાજનગરમાં વિજયદેવસૂરિની કાવ્યકલ્પલતા વૃત્તિ મકરંદ (જે. ૫૭, પી. ૬, ૨૬; ખેડા ભ*. ) કે જે કલ્યાણવિ. ઉપા. શિષ્ય ધર્મવિજયે તથા મેરૂત્રિ શિષ્ય લાવણ્યવિજયે સંશાધેલ, સ. ૧૬૬૭માં સ્યાદ્વાદભાષા ( કાં. વા. પ્ર. દે. લા. ન. ૩) અને તે પર વૃત્તિ, સ. ૧૬૭૧માં કલ્પસૂત્ર પર ટીકા કે જે કીર્તિ વિમળે શોધી હતી. વિશેષમાં એમણે વિજયસેનસૂરિના રાજ્યમાં તે સૂરિને પુછાયેલા પ્રશ્નોના ઉત્તરાના સંગ્રહરૂપે ચાર ભાગમાં પ્રશ્નોત્તરરત્નાકર-પ્રથ્નાત્તરસંગ્રહ બીજું નામ (સેનપ્રશ્ન) સ’કલિત કરેલ છે. તેમાં પેાતાના ઉકત સથેાના (કલ્પસૂત્ર ટીકા સિવાયના) ઉલ્લેખ કરેલ છે તેથી તે 'થ સ. ૧૬૫૭ તે ૧૯૭૧ની વચમાં સગ્રહિત કર્યાં હાવા જોઈએ. જેસ. પ્ર૬૩ પ્ર. દે. લા. ન. ૫૧. એમના શિષ્યે ( નામનિર્દેશ નથી ) ગૂજરાતી ભાષામાં (સ’. ૧૬૭૧થી