________________
વિજય છે.
પ્રસ્તાવના રાધનપુરમાં આત્માથે લખેલી શાંતિજિનરાસની પ્રતિ ૨૬૬-૧૫ વિ. ને. નં. ૩૧૬૫.
ધર્મવિજયના બીજા શિષ્ય ધનહર્ષ થયા. એમણે સં. ૧૬૫૩માં તીર્થમાળાસ્તોત્ર, સં. ૧૬૭૭ મકરસંક્રાતિ–પિષ સુદિ ૧૩ દિને જબૂદી વિચારસ્તવન. દેવકુરુક્ષેત્રવિચારસ્તવન, મંદદરીરાવણુસંવાદ, વગેરે સેનાપુર (શિનેર) માં, રચેલ છે. હરિઆલીઓ જેનયુગમાં પ્રગટ થએલ છે.
૪ ધનવિજ્યપ૭–એમણે સં. ૧૬૫૦ આસપાસ હરિણશ્રીષેણરાસ ઓ. સં. ૧૬૫૪ના વૈશાખ વદિ ૧૩ દિને અમદાવાદમાં પિતાના શિષ્ય ગુણવિજયને વાંચવા માટે હૈમવ્યાકરણ બ્રહવૃત્તિદીપિકા લખી સં. ૧૬૭૨ અને ૧૬ ૮પની વચમાં વિજ્યદેવસૂરિના રાજ્યમાં દેવવિમગિણિએ રચેલ હીરસૌભાગ્ય કાવ્ય, સં. ૧૮૭૪માં વિજયસેનસૂરિ શિષ્ય સંઘાવજયગણિએ રચેલી કલ્પસૂત્રદીપિકા સં. ૧૬૮૧માં, સિંહવિમગિણિ કૃત જિનવૃષભ સમવસરણપ્રકરણ તથા ભાવિકપ્રકરણ એમણે સંશોધ્યા હતા. (જુઓ રાજકેટની ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદના અહેવાલમાં પ્રા. આનંદશંકર બાપુભાઈ ધ્રુવને “ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય' નામને લેખ). મુનિસુંદરસૂરિ કૃત અધ્યાત્મકલ્પદ્રુમ–શાંતરસ ભાવના (વે. નં. ૧૬૬૨ ) ઉપર સંસ્કૃતમાં ટીકા રચી. (પ્ર. તત્ત્વવિવેચક સભા અમદાવાદ), સં. ૧૬૯૯માં રાજનગરના ઉષ્મા (ઉસમાન) પુરમાં ધર્મોપદેશલેશ નામનું આભાણુક શતક ૧૦૮ શ્લેકમાં રચ્યું. (પ્ર. આગ. સમિતિ નં. ૪૯), અને સં. ૧૭૦૦માં સપ્તતિકા નામના કર્મગ્રંથ પર બાલાવબોધ રચ્યો સં. ૧૭૦૨ જેઠ વદિ ૧૦ ગુરૂવારે લખેલી કર્મગ્રંથસ્તબક (ટબા)ની પ્રત. આ. વિ. મે રૂા. ભં.
૧૫૭ એમણે પિતાના માતાપિતા અને બે ભાઈ (કમળ અને વિમળ) સાથે દીક્ષા લીધી હતી.