________________
શ્રી નૈનસ્તોત્રનોદ [ ૩૩ મહા૦ કલ્યાણ
ગુજરાતીમાં સ. ૧૭૬૦માં તેજપાળરાસ, સ’. ૧૭૬૬માં ધદત્તઋષિરાસ, સ’. ૧૭૮૫ વૈશાખ સુદિ ૭ ગુરૂવારે રાજનગરમાં શાંતિજિનરાસ, સં. ૧૭૮૮ પછી લક્ષ્મીસાગરસૂરિ નિર્વાણુરાસ, ચાવિસી, ૨૦ વિહરમાનજિનસ્તવના વગેરે રચ્યાં.
૧૮
એમના હસ્તાક્ષરની લખેલી પ્રત અમારા ભ’ડારમાં છે.
એમના શિષ્ય પ્રતાપવિ—વિવેકવિ—૫. હેતવિ-૫. લખમીવિજયે સ. ૧૮૭૧ વષે પ્રથમ ભાદ્રવા સુદિ ૧ દિને
૧૫૬ રાહ ( આખુથી લગભગ દક્ષિણમાં ૧૨ માઈલ ઉપર રાજપુતાના માળવા રેલ્વે સ્ટેશનનું ગામ )ના રહેવાસી શ્રીવત રોટ અને તેના કુટુંબના બીજા નવ જણાએ એકી સાથે દીક્ષા લીધી તે દો આ હતા
શ્રીવતશેઠ તેમની સ્ત્રી લાલમાઈ. (બીજું નામ શિણગારદે) હતું. તેમના ચાર પુત્રો (ધારા મેધા) કુંવરજી (લા) અને અજો. તેમની પુત્રી, તેમની બહેન, તેમના બનેવી અને ભાણેજ.
આ પ્રમાણે રાખવામાં આવ્યાં
આ દશેનાં નામે
૧ શ્રીવંત શેઠનુ ૨ સ્ત્રીનું
કાંઈ જાણવામાં નથી.
લાલશ્રી.
ધર્મવિજય.
૩ ધારાનું ૪ મેધાનુ
મેવિજય.
૫ કુંવરજી (કલા)નું વિજયાન દસરિ.
અમૃતવિજય.
હું અજાનુ
છ પુત્રીનું
૮ બહેનનુ
૯ અનેવીનુ ૧૦ ભાણેજનું
સહજશ્રી.
રગશ્રી.
શાર્દૂલઋષિ. ભક્તિવિજય.