________________
૧૨૭
વિજય]
પ્રસ્તાવના સાહિત્ય પરિષદના અહેવાલમાં મુદ્રિત...તથા જેન તિ કાર્યાલય તરફથી પ્રકાશિત યશવેલી ભાસ વગેરે. એમણે રચેલા ગ્રંથાના આદિ અંત વિભાગ સાથેની યાદિ (સ્તુતિચતુર્વિશતિકાની ભૂમિકા)
૩ ધર્મવિજય ૫૬_સં. ૧૯૬૫માં રાજનગરમાં શ્રી વિજય દેવસૂરિની આજ્ઞાથી શુભવિજયે રચેલા કાવ્યકલ્પલતામકરંદ (જે. પ૭. પી. ૬, ૨૬; છે. ભ.), તથા દેવેંદ્રસૂરિ કૃત દાનાદિ ચાર કુલક ઉપર સં. ૧૬૬૬ માં દેવવિજયે રચેલી ધર્મરત્નમંજૂષા નામકવૃત્તિ સંઘવિજય સાથે એમણે સંશોધી હતી.
ગુણવિજ્યના બીજા શિષ્ય સુમતિવિજય થયા. એમના શિષ્ય પ્રતાપવિજયે માયાનગરે હરખચંદ પઠનાર્થે લખેલી મહો યશોવિક કૃત સીમંધરસ્વામી સ્તવન (૧૨૫ ગાથા)ની પ્રત ૮૧૨ જે. સં. એ. ૧૩૨૮માં છે.
સુમતિવિજયના બીજા શિષ્ય ઉત્તમવિજયે વિજયજિ. દ્રસૂરિ રાજ્ય (સં. ૧૮૪૧ થી ૧૮૮૪ વચ્ચે ) શ્રી રત્નોખરસૂરિ કૃત શ્રાદ્ધવિધિ ઉપર બાલાવબેધ રચે. ઉપરોક્ત ૧૨૫ ગાથાના સ્તવનની પ્રતના પ્રારંભમાં એમને નમસ્કાર કરેલ છે
૪ હેમવિજય-એમણે “જબ લગ ઉપશમ નહી રતી એ સઝાય રચેલી છે. તેની છેલ્લી કડીમાં–
શ્રી નયવિજય વિબુધવાર રાજે, જાને જગ કીરતિ.
શ્રી જશવિજય ઉવઝાય પસા, હેમ પ્રભુ સુખ સંતતિ દા આ પ્રમાણે પિતાના નામનો નિર્દેશ કરે છે, છતાં ઘણું ખરી પ્રતમાં ઉપાધ્યાયજીની કૃતિ તરીકે જ ઓળખાવવામાં આવે છે.
એમના શિષ્ય જયવિ–શુભવિ–સુમતિવિ૦ ના શિષ્ય રામવિજય થયા. જેઓ વ્યાખ્યાન કળામાં ઘણા કુશળ હતા. એમણે ધર્મદાસગણિ કૃત ઉપદેશમાળા ટકા રચી (પ્ર. હી. હં.) અને