________________
વિજય ]
પ્રસ્તાવના
૧૨૫
દિરની પ્રતિષ્ઠા કરાવી. વિશેષ માટે જુઓ શ્રીબુદ્ધિસાગરસૂરિ સંપાદિત જૈન રાસમાળા ભા. ૧માં મુદ્રિત એમના જ શિષ્ય જયવિજય કૃત કલ્યાણવિજયસૂરિ રાસ,
એમને શિષ્ય પરિવાર–પં. લાભવિજય–વ્યાકરણ શાસ્ત્રમાં અત્યંત પ્રવીણ હતા. ગ શાસ્ત્રના લેક નમોલુરારિ ઉપર ૫૦૦ અર્થ કરેલ છે એમ પટ્ટાવલીઓમાં ઉલ્લેખ મળે છે. ઉપરોકત ઈદ્ધિવિહારની પ્રશસ્તિ એમણે રચી છે. (જુઓ જિન વિ૨, ૩૭૯), સં. ૧૬૪૪ માં વૈરાટનગરના દેરાસરની પ્રશસ્તિ લખી. સં. ૧૬પર માં વિજય સેનસૂરિના શિષ્ય વિનયકુશળ રચેલા પજ્ઞ વૃત્તિયુક્ત મંડળ પ્રકરણ (પ્ર. આ. સભા. ) સં ૧૬૫૬ ખંભાતમાં હેમવિજયે રચેલા ઋષભશતકનું, સં. ૧૬૫૮ માં કલ્યાણવિજય અને મુનિવિજયના શિષ્ય દેવવિજયગણિ કૃત જિનસહસ્ત્રનામનું તત્ર (તેની સુબોધિકા વૃત્તિયુક્ત) અને કમળવિજ્ય શિષ્ય હેમવિજ્ય ગણિ વિરચિત ચિંતામણિપાર્શ્વનાથ નામક દેરાસરની પ્રશસ્તિનું એમણે સંશોધન કર્યું હતું, એમની શિષ્ય સંતતિમાં–
૧ જીતવિજયપર–એમના શિષ્ય પદ્યવિજયપ૩ થયા. ૨ નયવિજય–૧૫૪ એમના શિષ્ય સુપ્રસિદ્ધ ન્યાય વિશારદ
૧૫ર એ ગૃહસ્થ અવસ્થાએ નાગેરના વતની હેઈ બાદશાહ અકબર પાસે રહેતા અને તેના માનપત્ર ગણુતા. નામ જોતાશાહ. બાદશાહની અનુમતિથી મેટી ધામધૂમપૂર્વક શ્રી હીરવિજયસૂરિ પાસે તેમણે દીક્ષા લીધી હતી.
-– જુએ સૂરીશ્વર અને સમ્રા પૃ. ૨૨૯ ૧૫૩ મહાપા. યશોવિ. ના ગૃહસ્થાવસ્થાના સગા ભાઈ હતા નામ પદમસી.
૧૫૪ એમણે સં. ૧૬૯૨માં મેરવિજય કૃત યમકમય ચતુવિંશતિજિનસ્તોત્રની પ્રત મુનિ જશવિજયના વાચન માટે લખેલી હાલમાં અમને પ્રાપ્ત થએલી છે.