________________
૧૨૪
ઊંતરર
[૩૩ મહ૦ કલ્યાણ
વરદ હસ્તે દીક્ષા લીધી. અનેક શાસ્ત્રોને અભ્યાસ કરી સારી વિદ્વતા મેળવી સં. ૧૬૨૪ના ફાગણ વદિ ૭ ને દિને પાટણમાં વાચક પદ (ઉપાધ્યાયપદ) ગુરૂએ આપ્યું.
સં. ૧૬ કલ્માં શ્રીવિજયહીરસૂરિએ રચેલી જંબુદ્વિપપ્રાપ્તિ વૃત્તિ તથા ધર્મસાગર ઉપાધ્યાયકૃત સવૃત્તિક ગુર્નાવલી (પટ્ટાવલી)ના સંશોધનમાં સ. ૧૬૫૮ વર્ષમાં અમદાવાદમાં પણ એમણે ભાગ લીધો હતો.
સ ૧૬૭૧માં દેવવિજય શિષ્ય જયવિજયે રચેલી શનિસ્તુતિવૃત્તિમાં એમને પોતાના વિદ્યાગુરૂ જણાવ્યા છે. - સે. ૧૬૪૪નાં શ્રીમાલવંશીય શ્રેષ્ઠી ભારમલ્લના પુત્ર સંઘપતિ ઇંદ્રરાજે વૈરાટનગરમાં ૫૧ નવીન બંધાવેલા ઈદ્રવિહાર નામના જિનમં-૪૭ ના. ૧, સં. ૧૬ ૧૭-૨૪-૨૭–૨૮-૩૩-૩૭-૩૮-૪૧-૪૨૪૪-૫૧ ના. ૨, સં. ૧૬૨૪ ૨૮-૩૦-૩૬-૩૭ બુ. ૧, સં. ૧૬૨૨ -૨૪-૨૬-૨૭–૨૮-૩૦-૩૧ ૩૨-૩૭–૩૮-૪૪–૫૩ બુ. ૨; સં. ૧૬૨૦-૪૨–૫૦ ગે. રે. એમના સ્વર્ગવાસ પછી ઉનામાં લાડકીબાઈએ સૂરિને સ્તૂપ બનાવી પગલાંની સ્થાપના કરી હતી.
વિશેષ માટે જુઓ સંસ્કૃત હીરસૌભાગ્યકાવ્ય (નિર્ણયસાગર મુદ્રિત), વિજય પ્રશસ્તિકાવ્ય (નિ. સા. મુ) ઋષભદાસકૃત હોરવિજ્યસૂરિને રાસ, આ. કા. મહોદધિ. સૂરિશ્વર અને સમ્રા ( મુનિ વિદ્યાવિજ્યજી), હીરવિજયસૂરિ સઝાય. એ. સઝાયમાળા અને જે. એ. કાવ્યસંચય વગેરે.
૧૫૧ રાજપુતાનાના પુર રાજ્યમાં આવેલું બૈરાટ નામે ગામ. જેના આજુબાજુના પ્રદેશને હજુ પણ લેકે મસ્યદેશ કહે છે. અહિં જોવાલાયક ત્રણ વસ્તુઓ જણાય છે. ૧. પાર્શ્વનાથનું મંદિર. ૨ બીજક પહાડ, ૩ ભીમકી ડુંગરી. પાર્શ્વનાથનું મંદિર અત્યારે દિગંબરીઓને તાબે છે પરંતુ નિર્વિવાદ રીતે કહી શકાય છે કે મૂળ એ મંદિર વેતાંબરની માલિકીનું હતું, વિશેષ માટે જુઓ જિનવિક જે. પ્રા. લે. ભા. ૨, અવલોકન પૃ. ૨૬૯ ની કુટનેટ.