________________
વિજયે] પ્રસ્તાવના
૧૨૩ (ઠકકરસિંહ) પાડવામાં આવ્યું સં. ૧૬૧૬ વૈશાખ વદિ ૨ ને દિવસે એમના મામા સોમદત કરેલા ઉત્સવપૂર્વક શ્રીહરિજયસૂરિના૧૫૦ થિરપાળે એક જિનમંદિર કરાવ્યું. અને સ. ૧૫૬૫ માં પુષ્કલ વિત્ત ખરચી આનંદવિમળસૂરિને ઉપાધ્યાય પદવી અપાવી અને સાથે જિનબિંબ પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી.
૧૪૮ ઉપરોક્ત થિરપાળને છ પુત્ર થયા. તેમનાં નામ૧ મોટા, ૨ લાલા, ૩ ખીમા, ૪ ભીમા.૫ કરમણ, ૬ ધરમણ. સંઘપતિ થયા. સંઘવી ભીમાને પાંચ પુત્ર નામે–સંઘપતિ હીરા હરખા, વિરમાળ, તેજક, પ્રમુખ થયા. તેઓ પરણ્યા, જુદા થયા અને પછી માબાપ અનશન કરી સ્વર્ગે સિધાવ્યા. એમાંના હરખાશાહ તે પ્રસ્તુત મહાત્માના પિતા
૧૪૯ મહેસાણા નગરમાં ચંપક નામને વણિક વસતો હતે. તેને બે પુત્ર સેમદત્ત અને ભીમજી તથા પુત્રી પુંજી હતી. તે ઉપરોક્ત સં. હરખાશાને પરણાવી હતી.
૧૫૦ ૩૧માં જણાવેલ આનંદવિમળસૂરિના પટ્ટધર શ્રી વિજયદાનસરિના પટ્ટ પ્રભાવક હતા એમનો જન્મ સં. ૧૫૮૩. માગશર સુદ ૯ પાલણપુરમાં કુંવરજી પિતા. નાથી માતા. દીક્ષા પાટણમાં સં. ૧૫૯૬ના કાર્તિક વદ ૨. વાચસ્પદ નારદપુરીમા વરકાણુક ઋષભદેવના મંદિરમાં સં. ૧૬૦૮ના માઘ સુદિ ૫ સૂરિપદ શિહીમાં સં. ૧૬૧ભ્યાં સ્વર્ગગમન ઉમ્ના (હાલના ઉના) નગરમાં સં. ૧૬પરના ભાદ્રપદ સુદિ ૧૧ને દિને થયું હતું. એમણે મેગલ સમ્રાટુ અકબરને પ્રતિબો હતે. તીર્થરરક્ષાના ફરમાનો મેળવ્યાં &તાં, અને પર્યુષણદિ દિનેમાં (એકંદર છ માસ) જીવહિંસા બંધ કરાવી હતી એમણે સં. ૧૬૩૯માં જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા (વે. નં. ૧૪૫૯) અંતરિક્ષાર્થસ્તવ આદિ કૃતિઓ રચી છે.
એમના પ્રતિષ્ઠા લેખો-સં. ૧૬૧૧-૨૩-૨૮-૩૦-૩૪-૩૮-૪૪
તેને છે મહેસભાના પિતા વગે" )