________________
સૂરિ] પ્રસ્તાવના
૧૨૧ પ્રમોદે તથા આનંદવીર–સંધવીર-ઉદયવીર૧૪૬- ઉદયસિંહે સં. ૧૬૪૬ માં લખેલી રત્નશેખરસૂરિકૃત શ્રાદ્ધપ્રતિક્રમણત્તિ (અર્થદીપિકા ) ની પ્રત ખંભાત શ્રી શાંતિનાથજીના ભંડારમાં છે.
૩ પ્રમોદશીલ-સં. ૧૬૧૩ના ફા. સુ ૧૦ના વિસવિહરમાનના પાંચ બેલ સંયુક્ત ૩૭૦ જિનનામસ્તવન રચ્યું.
જ સઘચારિત્ર–એમના શિષ્ય વિમળચારિત્રે સં. ૧૬૦૫ શ્રાવણ સુદિ ૧ ગુરૂવાર નટપદ્ર (નડીયાદોમાં રાજસિંહરાજ-નવકાર પાઈ રચી અને તેમના શિષ્ય હેમચારિત્રે લખી.
પલક્ષ્મીભદ્ર–એમના ઉદયશીલ-ચારિત્રશીલ-પ્રમોદશીલ ના શિષ્ય દેવશીલ સં. ૧૬ ૧૯ બીજા શ્રાવણ વદ ૮ રવિવારે વડવા ગામમાં વૈતાલપચીશી રાસ રચ્યો. બીજા શિષ્ય આનંદમાણિક્યના શિષ્ય શ્રત સમુદ્ર શેધેલ સૂત્રકૃતાંગની પ્રત સં. ૧૫૫૮ની જે. સં. શા. ભં. પાટણમાં છે.
૬ હંસતેમના વિમળમ-વિશાલામ-જિનકુલના શિષ્ય લક્ષમીકુશલે સં ૧૬૯૪ ફા. સુ ૧૩ શુક્રવારે ઈડર પાસેના એડગામમાં વૈદ્યસાર–રત્નપ્રકાશ ર.
૭ હર્ષોમ–એમના જ એમના શિષ્ય યમે સં. ૧૭૧૬માં છ કર્મગ્રંથ ઉપર બાલાવબોધ ર.
૮ વિદ્યાવિજ્ય—એમના શિષ્ય શ્રી વિજયે સ. ૧૫૯૭માં માગશર વદિ ૨ રવિવારે નંદબાર નગરમાં શ્રી સિદ્ધાંતવિચારરાસ લખ્યો. (લે બે પાટણ)
૯ રત્નસેમ-એમના શિષ્ય વિદ્યા મે સ. ૧૬૮૭માં લખેલી શાંતિનાથચરિત્રની પ્રત વિ. દા. સુ. શા. સં. છાણીમાં છે. (પ્ર. પૃ. ૧૯૮) - ૧૪૬ એમણે સં. ૧૬૫૪ માં પાર્શ્વનાથચરિત્ર ગદ્ય રચેલ છે. (મુક્તિ. . ધ. પ્ર. સભા ભાવનગર).