________________
સૂરિ ] પ્રસ્તાવના
૧૧૭ ૧૭ હર્ષકુલગણિ–ટુંક હકીકત ઉપર આપી છે.
૧૮ ચારિત્રરત્ન-દાનપ્રદીપ. ચત્તે ચતુર્વિશતિજિનસ્તવન, નિમક ચતુર્વિશતિજિનસ્તવન આદિના રચયિતા. એમના શિષ્ય જિનમાણિકય૪૫ સુમતિસાગર-શિષ્ય સિંહસારે સં. ૧૫૫૮માં ચૈત્ર સુદ ૩ ને ગુરૂવારે લખેલી શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિની પ્રત જૈ. સં. શા. ભ. પાટણમાં છે.
૧૯ આનંદમાણિક્ય—એમણે નવખંડપાર્શ્વજીનસ્તવન રચેલ છે. (જુઓ. પૃ. ૧૮૩)
૨• સાભાગ્યહર્ષસૂરિ–એમનો જન્મ સં. ૧૫૫૫. પં. શ્રી હર્ષદાનગણિ વિહરતા વૃદ્ધનગર (વડનગર) આવ્યા સં. ૧૫૬૩માં હેમવિમળસૂરિએ દીક્ષા આપી અને તેમણે જ સં. ૧૫૮૩માં આધિન સુદિ ૧૦ ના રોજ સૂરિપદ આપી નિજપદે સ્થાપિત કર્યા. તે વખતે વ્યવહારી ભીમશી રૂપા, દેવદત્ત કબા, જયવત પ્રમુખે એક લાખ ખચી પદ મહોત્સવ કર્યો. સં. ૧૫૮૬માં અલવર નગરથી આવેલ અને વૃદ્ધનગરમાં રહેતા ટંકશાલીય શા. ડાહ્યા પ્રમુખ ભરવદાસ ભવાનીદાસે ત્યાંના ગુજરાતના શ્રીસંધસહિત આ સૂરીશ્વર સાથે પત્તન (પાટણ)થી માંડી શત્રુંજય-ગિરનાર સુધીના દરેક નગરે સુવર્ણટંક ખચ સ્તંભતીર્થની યાત્રા કરી. સ્તંભતીર્થમાં સં. ૧૫૮૯ જેષ્ઠ સુદિ ૯ રવિવારે ગચ્છનાયક પદ મહત્સવ કર્યો.
૧૪૫ જુઓ જૈનસ્તોત્રસદેહ ભા. ૧, પૃ. ૭૦ અને જેનસ્તોત્રસમુચ્ચય ભા. ૧, પૃ. ૧૯૩
એમને શતાથી સેમિપ્રભના મિત્ર કહેવામાં આવે છે. જુઓ હેમવિમળસૂરિ રાયે એમના જ શિષ્ય અનહંસ કૃત દશદષ્ટાન્નચરિત્ર (આ. ક. પાલિતાણા).
तेषां च विजयराज्ये शतार्थिसोमप्रभप्रभोः सजुषाम् । जिनमाणिक्यगुरूणां प्रसादत्तः प्राप्तविधेन ।
એમણે પ્રાકૃતમાં કુર્માપુત્ર ચરિત્ર રચેલ છે. (પી. ૩, ને. ૫૮૮).