________________
૧૧૬
શ્રીનૈનસ્તોત્રસભ્યો [ ૩૧ હેવિમળ
સ. ૧૫૬૩ માં લખેલી ઉપદેશમાળાની પ્રત અમદાવાદ જૈન વિદ્યાશાળાના ભંડારમાં છે.
૧૧ કમળજીવન—એમના શુભાગમણિ— હુંસસમયગણિ—ઉદયકમળમુનિએ સ. ૧૫૬૪ માં લખેલી જ્ઞાતાસૂત્રની પ્રત જૈન સંધ જ્ઞાન ભંડાર ( પાટણ ) માં છે.
૧૨ ધ મંગળ—એમના શિષ્ય સુંદરધર્મ ગણિએ સ. ૧૫૭૨ માં લખેલી પાર્શ્વનાથરિત્રની પ્રત જૈન વિદ્યાશાળા જ્ઞાન ભંડાર ( અમદાવાદમાં ) છે.
૧૩ પ્રમાદ્યમંડન એમના શિષ્ય સુમતિમંડનગણિએ સ. ૧૬૦૦ માં ફાગણુ વિદ્ ૧ સેામવારે દીવાલીપ બાલાવબેાધની ૧ પ્રત ગંધારબંદરમાં લખી- તથા સ. ૧૬૪૪ માં દીપપૂન વિષયે તેજસારરાસની પ્રત લખી. ( જે. ગૂ. ક. પૃ. ૨૧૫ ) એમના શિષ્ય સહજવિમળે સ. ૧૬૫૪ માં અણહિલપુરમાં લખેલી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની પ્રત ઉ. વ. ના, ભ, ચાણસ્મામાં છે, જે વિદ્યાવિમળ અને વિજયવિમળના વાચનાર્થે લખેલ છે.
Madpy
૧૪ વિજયચંદ્રગણિ—એમના શિષ્ય—ચેલા વીરચંદ્રે સ ૧૬૨૦ મા કાર્તિક સુદિ ૧૧ મુદ્દે શીશિક્ષારાસની પ્રત લખી.
૧૫ સુમતિવિમળ—એમના મુઢરવિમળ—શિવિમળધીરવિમળના શિષ્ય સૌભાગ્યવિમળે સં. ૧૬૭૧ માં કાર્તિક સુદિ ૧૩ દિને કડી નગરે શ્રીકમ ગ્રંથવૃત્તિની પ્રત લખી, પ`. લા. વિ. ના. ભ. રાધનપુર.
૧૬ લક્ષ્મીભક્—એમણે મુનિસુ દરસૂરિ કૃત સુમુખાદિ નૃપચતુષ્કકથાનું તેમજ રત્નશેખરસૂરિ કૃત શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર વૃત્તિ (અંદીપિકા) નું સાધન કર્યું હતું. એમના શિષ્ય આનંદમાણિકયના શિષ્ય શ્રુતસમુદ્રે સં. ૧૫૫૮ માં લખેલી સૂત્રકૃતાંગસૂત્રની પ્રત હૈ. સ. ના ભ, પાટણમાં છે.