________________
સુ]િ
પ્રસ્તાવના
૧૧૫
વર્તમાનમાં વિચરતે સાધુ સમુદાય મોટા ભાગે એમની જ પરંપરાને છે.
વિશેષ માટે જુઓ આનંદવિમળસૂરિ રાસ ઐ. રા. સં. ભા. ૩, તે સૂરિની સઝાયો અ. સઝાયમાળા તથા જેન તિહાસિક ગૂર્જરકાવ્યસંચય.
૨ દયાવર્ધન–એમના શિષ્ય હંસધીરે સે ૧૫૫૪ શ્રાવણ માસમાં શ્રી હેમવિમળસૂરિ ફાગ રચેલ છે.
૩ કુળચરણ–એમના શિષ્ય હકળશે સં. ૧૫૫૭ માં લાસ નગરમાં વસુદેવચઉપાઈ રચી.
૪ જ્ઞાનશીલ–એમના શિષ્ય સીંહકુશલે સ. ૧૫૬ ૦ ચૈત્ર સુદિ ૧૩ ગુરૂવારે નંદબત્રીસીચઉપાઈ બનાવી.
૫ સાધુવિર્યા–એમના શિષ્ય કમળસાધુના શિષ્ય આ દે સં. ૧૫૬૨ માં વીસજીવન રચ્યું
૬ અનંતહેસ-એમણે ઈડરગઢનાં ચેનાં વર્ણન રૂપે સં. ૧૫૭૦ લગભગમાં ઈલાપ્રકાર ચૈત્યપરિપાટી રચી અને સં. ૧૫૭૦ પહેલાં બારવ્રતસઝાયની રચના કરી.
૭ કમળધર્મ–એમના શિષ્ય હસેમે સં. ૧૫૬૫ માં પૂર્વ દેશ ચિત્યપરિપાટી રાસ ર. ( ૮ કુલવીર અને કુલધીર–એમના શિષ્ય કુશલસંયમે હરિબલને રાસ .
૯ ધનદેવ—એમના શિષ્ય સૂરહંસના શિષ્ય લાવણ્યરત્ન સં. ૧૫૭૧ દેવગિરિમાં વત્સરાજદેવરાજરાસ, સં. ૧૫૭૩ મત્સોદરરાસ, કલાવતી-કમલાવતીરાસ વગેરે રચ્યાં.
૧૦ કુલરત્ન—એમના માણિક્યનંદિ-માણિક્યમંદિર– સંઘમાણિકય-સહજમંદિર–વિવેકધર્મના શિષ્ય વિયરને