________________
૧૧૨
રૈનાન્તોત્રો
[ ૩૧ હેમવિમળ
આ ફિલ્મની રાજકાએ ગુ અમિત
શિલ
આ વિનિની ખબર પડતાં રાતોરાત નીકળી સોજીત્રા ને ત્યાંથી ખંભાત પહોંચી ગયા. એકેએ ગુરૂને બંદિસ્થાનકે રક્ષિત કર્યા. સંઘ પાસેથી ૧૨૦૦૦ લીધા. પછી તેમણે ફરી સૂરિમંત્ર આરાખે. ત્યારપછી શતાથી હર્ષકુલગણિ૪૨ ૫ સંઘહુષગણિ, પં. કુલ સંયમ ગણિ, શીઘ્રકવિ પં. શુભશીલગણિ૧૪૩ એ ચારને ચંપકદુર્ગ (ચાંપાનેર) મોકલ્યા તેમણે સુલતાનને સ્વીકાવ્યથી રંજીત કરી દ્રવ્ય પાછું વળાવ્યું અને સૂરિને સુલતાને વંદન કર્યું. સં. ૧૫૭૮માં પત્તનમાં ચોમાસું કર્યું.
સ્તંભતીર્થમાં પ્રતિષ્ઠા કરી. પુનઃ પતને દે. ગોપાકે જિનપટ્ટ કરાવ્યા ને સૂરિએ પ્રતિષ્ઠિત કર્યા. વિદ્યાનગરે કોઠારી સાયર શ્રીપાલે
૧૪૨ એ સમર્થ વિદ્વાન હતા. સં૧૫૮૩ માં સૂત્રકૃતાંગસૂત્ર પર દીપિકા નામની ટીકા રચી (વેબર બં, ૧૭૭૭, વે. નં. ૧૫૫૦ -પર, બુ. ૩, નં. ૧૪૫), બંધહેતૃદયત્રિભંગી, વાક્યપ્રકાશ (લી ), કવિકલ્પદ્રુમ, સં. ૧૫૫૭ માં લાસમાં વાસુદેવ ચોપાઈ રચી સં. ૧૫૭૭માં પૌર્ણિમાગીય ચંદ્રપ્રભ સૂરિ સંતાનીય વિદ્યારત્ન રચેલા કુર્મપુત્રચરિત્રનું સંશોધન કર્યું. સં. ૧૫૯૧ માં ગુજરાતના બહાદુરશાહ (સં. ૧૫૮૧-૮૨) ના રાજ્યમાં ખંભાતમાં એમની પાસેથી હેમપ્રાકૃત વ્યાકરણ શીખીને વૃ. ત. સૌભાગ્યસાગરસૂરિ શિષ્ય દયસાગરે હેમપ્રાકૃત વૃત્તિ નામે ટુદ્રિકામાં સુપિત્તિદીપિકા નામની વૃત્તિ રચી (વે. નં. ૭૨).
૧૪૩ શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય હતા. એમણે ભરતેશ્વરબાહુબલિવૃત્તિ (કથાકાષ), વિક્રમચરિત્ર, પ્રભાવકકથા સં. ૧૫૦૦ (ડે. ભાવ.), સં. ૧૫૧૮ માં શત્રુંજયક૯૫વૃત્તિ, અભિધાનચિંતામણિને અનુસારે ઉણદિ નામમાળા (સાગ. સં. પાટણ), સં. ૧૫૪૦ શાલિવાહનચરિત્ર, પૂજાપંચાશિકા, શાંતિછનસ્તોત્ર, નેમિસ્તવન, વગેરે અનેક ગ્રંથ રચ્યા છે.