________________
સૂરિ ]
પ્રસ્તાવના.
૧૧૧
તેથી તેમણે ફરીથી સં. ૧૫૪૮માં ગુજરાતના પંચાસરા ગામમાં શ્રીમાળી પાતુએ કરેલા ઉત્સવપૂર્વક એક નવા આચાર્યની સ્થાપના કરી તેમનું નામ હેવિમળસૂરિ રાખ્યું,
આ આચાને જન્મ સં. ૧૫૨૨માં મારવાડના વડગામમાં થયેા હતેા. પિતા ગંગારાજ અને માતા ગંગારાણી. મૂળ નામ હાદકુમાર. દીક્ષા સં. ૧૫૩૮, દીક્ષા નામ હેવ સં. ૧૫૫૬ માં ક્રિયાહાર કર્યા પછી ઈડર અને શ્રીપાળે એમને દેત્સવ કર્યાં જેમાં રાજા રાયભાણે પણ ભાગ લીધો હતા.
હેમવિમળસૂરિની શાખા પાલણપુરા ( હેમશાખા ) નામથી પ્રસિદ્ધ થઈ અને તે વધુ વિસ્તાર પામી. સ. ૧૫૫૦ માં દેવદત્તના સ્વપ્નાનુસાર સ્તંભતીર્થના શ્રી સંધસાથે મહાત્સવપૂર્ણાંક શત્રુંજયની યાત્રા કરી. સ’. ૧૫૨ માં સેાની જીવા જગાએ પ્રતિષ્ઠા કરેલી, તે વખતે જ્ઞાનધીરને સૂરિપદ આપ્યું પણ તે છ માસમાં સ્વર્ગીવાસી થયા, ત્યારપછી ગુરૂએ લાલપુરામાં ચામાસું કર્યું ત્યાં સં. થિરાસમક્ષ સૂરિમંત્ર આરાધ્યા; તે પ્રમાણે સ. ૧૫૭૦ માં ડાભિલા ગામમાં સ્ત*ભતીના સેાની જીવા જગાએ આવીને કરેલા મહેાત્સવ પૂર્વક આનવિમળ ને સૂરિ પદવી અને દાનશેખર તથા માણિકયરોખતે વાચક પદવી આપી. સ ૧૫૭૨માં સ્તંભતીર્થં જવા ઇડરથી ચાલતાં કર્પટવાણિજ્ય ( કપડવંજ ) આવતાં સંઘે મેટા પ્રવેશેાત્સવ કર્યાં કાઈ ચાડીયાએ આવા પ્રવેશેાત્સવ માટે પાતશાહ મુજફ્ફર પાસે વાત કરી. તેણે પકડવા ખદિ માકલ્યા. ગુરૂ ચુણેલો આવતાં આ
तपागच्छाधिराज भट्टारक पुरन्दर श्री सोमसुन्दरसरि शिष्य भट्टारक प्रभुश्री सोमदेवसूरि शिष्य भट्टारक श्री सुमतिसुंदरसूरि शिष्य भट्टारक प्रभुश्री कमलकलशसूरि शिष्य पं भुवनसोमगणिभिः आनन्दभुवनगणि पठनार्थ નિશ્રિતમ્ । સેં. ૨ ટીલા નગરે |