________________
* તેઓ ગ
નિગમિયા ત
રસ, પપ૪ ના કર્તા
૧૧૦ માનસ્તોત્રો [ ૩૨ શ્રી હેમવિમળછાયક દેવે કહ્યું કે એ બેને આચાર્યપદ આપ્યું તે ઠીક કર્યું નહિ. કારણ કે તેઓ ગ૭ને ભેદ કરશે.
નિગમ પ્રાદુર્ભાવક–નિમિયા તપાગચ્છ કાઢનાર અને કુતુબપુરા ગચ્છના ઇંદ્રનંદિ કદાચ એક જ હશે. સં. ૧૫૫૪ માં ભુવનભાનુચરિત્ર ગદ્ય અને સં. ૧૫૫૫ માં ઉપદેશક૫વલ્લીના કર્તા નિમિયા ઈદ્રસમણિ (ઇંદ્રનંદિ શિષ્ય ધર્મહંસ વાચકના શિષ્ય) પિતાની પ્રશસ્તિમાં ઈંદ્રનંદિને લક્ષ્મીસાગરસૂરિ સમદેવસૂરિ–રત્નમંડનસૂરિ-સમયસૂરિ અને તેના શિષ્ય તરીકે જણાવે છે. ઈંદ્રનંદિના બીજા શિષ્ય સૌભાગ્યનંદિસૂરિએ હમ્મીરપુરમાં રહી સં. ૧૫૭૬ માં મૌન એકાદશી કથા રચી (ચુનીજી ભં. કાશી).
૧૪૧ કમળકળશ (લક્ષ્મીસાગર તથા સેમજયસૂરિ શિષ્ય સુમતિ સુંદર સૂરિ શિષ્ય) ગચ્છનાયક (પ્રા. લે. ૧૫પરપ૩-૧૬૦૩ ના, ૧), તેના શિષ્ય જયકલ્યાણસૂરિ પ્રા. લે. સં. ૧૫૬૬ જિ. ૨, સે. ૧૫૬૩ બુ. ૨.
આ આચાર્યો સં. ૧૫૬૬ ના ફાગુન સુદિ દશમીએ આબુ પર્વત પર પ્રાગુવાટ જ્ઞાતિના સં. સહસાએ અચલગઢ ઉપર મહારાજાધિરાજ જગમાલના રાજ્યમાં ચતુર્મુખ વિહાર બનાવ્યો, તેની પ્રતિષ્ઠા કરી હતી તે વખતે તેમની સાથે ચરણસુંદરસૂરિ આદિ બીજે પણ કેટલેક શિષ્ય પરિવાર હતો, જુઓ લેખાંક ૨૬૩ અને ૨૬૮ શ્રી જિનવિજય સંપાદિત પ્રાચીન જન લેખ સંગ્રહ ભાગ બીજે.
કમળકળશ ગ૭ સં. ૧૫૭૨ માં થયો એવું વીજાપુર વિદ્યાશાળાના ૩૧ મા દાબડામાં એક પટ્ટાવલી છે તેમાં ચોથે પાને લખ્યું છે.
લહેરૂભાઈ વકીલના જ્ઞાન ભંડાર (પાટણ) માંની શ્રી દશવૈકાલિકસૂત્રની પ્રત ઉપર નીચે મુજબ ઉલ્લેખ નજરે પડે છે.