________________
સૂરિ 1
માત્ર છ વર્ષોંની વયે સ. ૧૯૭૦માં ઉમાપુરમાં શ્રી મુનિસુદરસૂરિ પાસે દીક્ષા લઇ સિદ્ધાંતા શીખી લીધા અને દુર્વાદિઓના માન ઉતારી ખળદશા છતાં છ દુર્ગમાં મહિપાળ રાજાને રજિત કરેલ હતા. ક્રમે કરીને વિવાહપ્રપ્તિ (ભગવતી)ના ચેાગાદ્બહન કરી ગણિપ પ્રાપ્ત કર્યો પછી સં. ૧૪૯૩ (૬)માં દેવગિરથી આવેલા શાહ મહાદેવના કરેલા ઉત્સવપૂર્વક પતિપદ આપ્યું. સ. ૧૫૦૧માં મુંડસ્થળમાં મુનિસુદરસૂરિએ વાચકપદ આપ્યું, જેને ઉત્સવ સધપતિ ભીમે કર્યાં. સૂરિપદ સ. ૧૫૦૮ પેથાપુરમાં. વિદ્યાપુર લાટપશ્ચિમાં પદસ્થાપના શાહ નગરાજ મહાત્સલ કર્યાં. સ. ૧૫૧૭ ગચ્છનાયકપદ. ગચ્છનાયક અન્યા પછી માલવદેશ અવલાકી ગુજરાતમાં આવી સ્ત ંભતીર્થાંમાં રત્નમંડન અને સામદેવસૂરિ સાથે ગમેળ કર્યા—પૃથક્ પક્ષ જેવું થઈ ગયું હતું તે ક્રૂર કર્યું. સં. ૧૫૧૮માં યુગપ્રધાનપદવી લાટપલ્લી (લાડેાલ)માં સંધર્ષાંત મહાદેવે (જુઓ દેવકુલપાટક પૃ. ૮ તથા ગુરૂગુણરત્નાકરકાવ્ય સ. ૭;શ્લે. ૫-૭) કરેલા મોટા ઉત્સવપૂર્વક આપવામાં આવી હતી. આ સૂરિએ સુધાનંદન અને હેમહુસને વાચનાચાર્ય ની અને ઉદ્દયચુલા ૧૩૨ણની સાધ્વીને મહત્તરાની પદવી આપી હતી. લધુ. પૌ. પટ્ટાવલીમાં લખ્યું છે કે તે મહાદેવના ઉત્સવપૂર્વક એ ને ઉપાધ્યાયની અને ૧૧ ને આચાર્ય પદવી આપી હતી. સં. ૧૫૫૨માં ગચ્છપરિધાપનિકા વિધિ કરી અનેકને આચા પદ, વાચકપદ, વિષ્ણુધપદ, આપ્યાં (તેની સૂચિ માટે જીએ સ બીજો). ગૂર્જરત્રા, મરૂ અને માલદેશના પ્રસિદ્ધ શ્રાવકા અને તેમના કરેલા ઉત્સવપૂર્વક બિંબ પ્રતિષ્ઠાદિના ઉલ્લેખ ત્રીજા સમાં છે. ગિરિપુર (ડુંગરપુર)માં કેશજ્ઞાતિના શાહ સાહુ તે સામદાસ રાજાને મત્રી હતા તેણે ૧૨૦ મણ પિત્તલની જિનમૂર્તિ કરાવી તેની અન્ય બિબે સાથે આ આચાયે પ્રતિષ્ઠા કરી. દક્ષિણ ૧૩૨ એના જીવન માટે જુએ જે. અ. ગૂ. કા. સંચય. પૃ.
૨૨૧ ન. ૨૬
Pr