________________
૯૮
નાસ્તોત્રરોહ [૨૮ શ્રીરત્નશખર
–૧૨–૧૩–૧૫-૧૭ બુ. ૨, સં. ૧૫૦૭–૧૦–૧૨-૧૩-૧૪–૧૫૧૬ ના. ૧, સં. ૧૫૦૨-૦૪-૦૬-૦૭-૦૮-૦૯–૧૦–૧૧–૧૨૧૩–૧૬-૧૭ ના. ૨, સં. ૧૫૦૮–૧૪ જિ. ૨. "
એમણે રચેલા ગ્રંથે ષડાવશ્યકવૃત્તિ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર પર અર્થદીપિકા નામની વૃત્તિ (સં. ૧૪૯૬ ) કે જેનું સંશોધન લક્ષ્મીભદ્રગણિએ કર્યું હતું, (ભાં. ૪, ૪૬૪ પ્ર. દે. લા. નં. ૪૮), શ્રાદ્ધવિધિવૃત્તિ ૨૯–વિધિકૌમુદી સં. ૧૫૦૬ (પ્રા. આ. સભા નં. ૪૮, ગૂ. ભા. જેન ગ્રંથાવલી નં. ૩), આચારપ્રદી૫૩૦ ૪૦૬૫ શ્લેક પ્રમાણ સં. ૧૫૧૬ માં (ભાં. ૬, ૪૦ પ્ર. દે. લા. નં. ૭૧) કે જેમાં જિનહું સગણિએ શેધન, લેખનાદિમાં સહાય કરી હતી, લઘુક્ષેત્રસમાસ અને હેમવ્યાકરણ પર અવચૂરિ, પ્રબોધચંદ્રોદયવૃત્તિ આદિ પણ રચ્યા હેય. એ ઉપરાંત મહેસાણું મંડન પાર્શ્વજિન સ્તવન (પૃ. ૧૦૮), નવખંડ પાર્થ જિનસ્તવન, પાર્શ્વસ્તવન, અબુંદાદ્રિ મંડન પાર્શ્વનેમિસ્તવ, ચતુર્વિશતિ જિનસ્તવન, અને રત્નચૂડાસ સં. ૧૫૧૦ આસપાસ એમ કવચિત કથન મળે છે. શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ વગેરેમાં પિતાને ભુવનસુંદરસૂરિના શિષ્ય હેવાનું પણ જણાવે છે.
એમના શિષ્યાદિ સબંધી ટુંક માહિતી–
૧ સંગદેવ—એમણે સં. ૧૫૧૩ માં પિંડવિશુદ્ધિ પર અને સં. ૧૫૧૪ માં આવશ્યકની પીઠિકા પર બાલાવબોધ ર. એમના શિષ્ય ઉદયનંદીના શિષ્ય સંઘકળશગણિએ તલવાડામાં અષ્ટભાષામાં સં. ૧૫૦૭ માં સમ્યક્ત્વ રાસ ર.
૧૨૯ સુપ્રસિદ્ધ શ્રી યશેવિડ ઉપાટના ગુણુવિજય-સુમતિવિજય શિષ્ય ઉત્તમવિજયે વિજયજિતેંદ્રસૂરિ રાજ્ય સં. ૧૮૪૧ થી ૧૮૮૪ વચ્ચે આ ગ્રંથ ઉપર બાલાવબોધ એ.
૧૩૦ સં. ૧૭૯૮ માં જયારે આ ગ્રંથ ઉપર બાલાવબોધ ર.