________________
સૂરિ ]
પ્રસ્તાવના.'
રિના શિક
ના.
આપેલાં તે
ર૭ ભુવનસુંદરસૂરિ ઉપરોકત શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય હતા. એમને પ્રતિષ્ઠા લેખ સં. ૧૪૮૩ ના. ૧. એમણે રચેલા ગ્રંથો આ સંગ્રહમાં આપેલાં સ્તોત્રો ઉપરાંત પરબ્રહ્મોત્થાપન સ્થળવાદ ગ્રંથ, મહાવિદ્યાવિડંબન વૃત્તિ, મહાવિદ્યાવિડંબન ટિપ્પન–વિવરણુ, લઘુમહાવિવાવિડંબન (લે. નં. ૧૦૫૬; પ્ર. ગા. ઓ. સીરીઝ), અને વ્યાખ્યાન- ૨૭ દીપિકા વગેરે. (જુઓ રત્નશેખરકૃત શ્રાદ્ધપ્રતિક્રમણતિ–અર્થદીપિકાનું મંગલાચરણ) નિબનામના સંઘપતિએ કરાવેલા ઉત્સવપૂર્વક શ્રીસમસુંદરસૂરિના હસ્તે એમને સૂરિપદમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા.
૨૮ રત્નશેખરસૂરિ ઉપરોક્ત શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય હતા. જન્મ સં. ૧૪૫૭ (કવચિત ૧૪૫૨), વત ૧૪૬૩, પંડિતપદ સં. ૧૪૮૩, દેવગિરિવાસી મહાદેવે દેલવાડા (મેવાડ)માં કરેલા ઉત્સવપૂર્વક સં. ૧૪૯૩ માં વાચકપદ (ઉપાધ્યાયપદ) સં. ૧૫૦૨ સૂરિપદ સં. ૧૫૧૭ પિષ વ ૬. સ્વર્ગવાસ સ્તંભતીર્થવાસી બાબીભટ્ટે એમને બાલ્યવયમાં બાલ સરસ્વતી બિરૂદ આપ્યું હતું. અને એમણે બાલ્યવયમાં પણ દક્ષિણ દિશાના (બેદરપુર આદિના) વાદિઓને જીત્યા હતા. (ગુરુગુણરત્નાકરકાવ્ય પૃ. ૧૭), એમણે ૧૧ વર્ષ યુગપ્રધાન પદવી ભેગવી લ, પી. પટ્ટાવલી પ્રમાણે એમણે લક્ષ્મીસાગરસૂરિ અને સમદેવસૂરિને આચાર્ય પદવી આપી હતી.
એમના પ્રતિષ્ઠા લેખો સં. ૧૫૦૬-૦૭-૦૮-૦૯–૧૦–૧૧– ૧૨-૧૩–૧૪–૧૫-૧૬ બુ. ૧, સં. ૧૫૦૬-૦૭-૦૮-૦૯-૧૦-૧૧ १२७ तेषां विनेयवृषभा भाग्यभुवी भुननसुन्दराचार्याः।
व्याख्यानदीपिकाधैर्ग्रन्थैर्य निजयशोऽग्रथ्नन् । ૧૨૮ આ મહાનુભાવે ખાડીમાં જિનમંદિર કરાવ્યું હતું.