________________
નિરોત્રો [૨૫ શ્રી સેમસુંદરસં. ૧૫૧૫ માં ન્યાયપરિભાષા અને સં. ૧૫૧૬ માં તે ઉપર ન્યાયાર્થમંજૂષા નામની ન્યાયબુહદ્દવૃત્તિ અમદાવાદમાં રચી. (પી. ૪, ૧૭; વે. નં. ૭૬) તથા તે ઉપર ન્યાય એ
ચારિત્રરત્નગણિના શિષ્યો પૈકી લઘુઉપદેશસપ્તતિકા (પ્ર. જે. ધ. સભા)ના કર્તા સેમધર્મગણિ અને સરસ્વતી શબ્દ યમકમય યુગાદિજિન સ્તવન ચયિતા જિનમાણિજ્યગણિ એમના શિષ્ય હતા.
૬ અમરસુંદર–એમના શિષ્ય ધીરસુંદરગણિએ સં. ૧૫૦૦ લગભગમાં આવશ્યક નિર્યુક્તિ પર અવચૂર્ણ બનાવી. (મેટી ટાળીને ભં. પાલીતાણા)
છ જિનકીર્તિસરિ–દેવકુળપાટકને લાખારાજ (સં. ૧૪૩૯ –સં. ૧૪૭૫) ના માન્ય શ્રેણી વીશલના પુત્ર ચંપકે કરેલા ઉત્સવપૂર્વક શ્રી સોમસુંદરસૂરિના હસ્તે એમને સૂરિપદારૂઢ કરવામાં આવ્યા હતા.
બેદરનગરમાંના પાતશાહના માન્ય પૂર્ણ ચંદ્ર કે ઠારીએ ગિરનાર ઉપર બંધાવેલા જિનચૈત્યમાં એમણે પ્રતિષ્ઠા કરાવી હતી. એમણે રચેલા ગ્રંથો–
સં. ૧૪૯૪માં નમસ્કારસ્તવ પર પત્તવૃત્તિ (બુહુ ૨ નં. ૨૯૨; ૬. નં. ૭૩૦; અમરવિ. સા. . ડભોઈ), ઉત્તમકુમારચરિત્ર (પી. ૧, નં. ૨૪૪), શીલ વિષય પર શ્રીપાલગોપાળ કથા (વે. નં. ૧૭૬૧ પ્ર આત્માનંદ સભા. જય ગ્રં. ડભાઈ), ચંપકષ્ટિકથા, પંચનિસ્તવન, સં. ૧૪૯૭ માં ધન્યકુમારચરિત્ર દાનકલ્પદ્રુમ ૧૨૫ (ગુ. નં. ૧૪-૬ પ્ર. દે, લા. ) સં. ૧૪૯૮ માં શ્રાદ્ધગુણસંગ્રહ (બુહુ ૬ નં. ૬૭૫) વગેરે વગેરે.
૧૨૫ આ સંસ્કૃત પદ્ય ગ્રંથ પરથી સંસ્કૃત ગદ્યમાં ત. જ્ઞાનસાગર ઉપાધ્યાયના શિષ્ય ધન્યચરિત્ર રચ્યું. (વે. નં. ૧૭૪૨ )