________________
શૌનાસ્તોત્રસન્ની [૨૫ શ્રી સેમસુંદર૨ ભાવસુંદર–એમણે ઉજજૈનમાં પાનવિહારમંડન મહાવીર સ્તવન રચ્યું.
૩ ભુવનસુંદરસૂરિ–એમના માટે હવે પછી નં. ૨૭મા લખવામાં આવશે.
૪ જયચંદ્રસૂરિ–એમણે પિતાની વિદ્વતાથી કૃષ્ણસરસ્વતીકૃષ્ણવાઝેવતા એવું બિરૂદ ધારણ કર્યું હતું. (જુઓ ગુરુગુણરત્નાકર આદિ.), એમણે કાવ્યપ્રકાશ, સન્મતિતર્ક જેવા મહાન અર્થવાળા ગ્રંથ શિખ્યાને ભણાવ્યા હતા. અને પ્રત્યાખ્યાન સ્થાનવિવરણ, સમ્યક્ત્વકૌમુદી, પ્રતિક્રમણવિધિ સં. ૧૫૦૬માં (મુ. પી. ૪, ૧૦૭) આદિ પ્રકરણે રચ્યાં હતાં. (ઉ. ધર્મસાગરજીની પટ્ટાવલીમાં આવેલ જયસુંદર નામ ખરું નથી લાગતું).
એમના પ્રતિષ્ઠા લેખ સં. ૧૫૦૩–૧૫૦૫-૧૫૦૪ બુ. ૧, સં. ૧૪૯૬-૧૫૦૨-૩-૪-૫-૬ બુ. ૨, સં. ૧૫૦૩–૪–ના. ૧, ૨.
એમના ઉપદેશથી અણહિલપુરના શ્રીમાલી પર્વતે એક લક્ષ પ્રમાણગ્રંથ લખાવ્યા. તેમાંની મલયગિરિ કૃત પિંડનિર્યુક્તિ વૃત્તિની પ્રત મળે છે. વિરમગામ. ભં)
એમના શિષ્ય જીનહર્ષે સં. ૧૪૯૭માં ચિતોડમાં વસ્તુપાલ ચરિત્ર (ગુ. મા. જે. ધ. પ્ર. ભાં. ઇં. નં. ૧૭૧૦, ૧૮૭૧) પ્રાકૃતમાં રયણસેહરી કહા ચિતોડમાં (પી. ૪, ૧૧૧; મુ. આત્મા. જે. સભા) સં. પ્રા. માં વિંશતિસ્થાનપ્રકરણ (વિચારામૃત સંગ્રહ) વિરમગામમાં સં. ૧૫૦૨માં (પી. ૧, ૧૧૨; પ્ર. દે. લા. નં. ૬૦), પ્રતિક્રમણવિધિ સં. ૧૫રપમાં, પ્રાયઃ આરામશોભાચરિત્ર ૪૫૧ લેકમાં (ખેડા ભે), અનર્ધરાઘવવૃત્તિ અષ્ટભાષામય સીમંધરજિન સ્તવન (પ્ર. જૈન જ્યોતિ. વર્ષ ૧ અંક ૨) આદિ ગ્રંથ રચ્યા હતા. એમના દરેક ગ્રંથો હષક એટલે હર્ષ શબદથી અંક્તિ છે.