________________
શકનારતોત્રનોદ [૨૫ શ્રી સેમસુંદર
AAA
એમણે રચેલા ગ્ર –
ચઉશરણપયન્ના ઉપર સંસ્કૃતમાં અવચૂરિ (બર નં. ૧૮૬૨), ભાષ્યત્રયેચૂર્ણિ, કલ્યાણકસ્તવ, રત્નકેષ, અષ્ટાદશસ્તવી (યુષ્મદ્દ શબ્દ નવસ્તી અને અમદ્દશબ્દ નવસ્તવી) ઉપદેશમાળા બાલાવબેધ, સં. ૧૪૮૫ યોગશાસ્ત્ર બાલાવબોધ ષડાવશ્યક બાલાવબોધ, આરાધનાપતાકા બાલાવબોધ નવતત્વ બાલાવબેધ ( સ. ૧૪૯૬ ), પાર્શ્વજિન સ્તવન, પંચકલ્યાણકસ્તોત્ર, ચતુર્વિશતિજિનસ્તવન, નેમિજિનસ્તવન, શાંતિજિનસ્તોત્ર, કલ્યાણકતેત્ર, યુગાદિજિનસ્તવન, જિનપંચક સ્તવન (છ ભાષા), ચતુવિંશતિજિનસ્તવન સંવિગ્ન સાધુ મર્યાદા કુલક એમની ઉગ્રવિહારતાની આછી ઝાંખી કરાવે છે.
માંડવગઢના સંગ્રામનીએ આચાર્યશ્રીને ચોમાસું રાખી ભગવતીસૂત્ર વંચાવ્યું હતું, અને પ્રત્યેક મા! શબ્દ સોનામહોરે ચઢાવી હતી એકંદર સંગ્રામે ૩૬૦૦૦ સોનામહોર, તેની માતાએ ૧૮૦૦૦ અને તેની સ્ત્રીએ ૯૦૦૦ એમ કુલ ૬૩૦૦૦ સોનામહોર ચઢાવી હતી. તેની અંદર ૧ લાખ અને ૪૫૦૦૦ સોનામહોરે બીજી ઉમેરી તે બધું દ્રવ્ય સં. ૧૪૭૧ની સાલમાં કલ્પસૂત્ર અને કાલિકાચાર્યની કથાની પ્રતિઓ સચિત્ર સુવર્ણ અને રૂપેરી અક્ષરે લખાવામાં વાપર્યું હતું. આ બધી પ્રતિએ સાધુઓને વાંચવા માટે આપી હતી. વળી તેજ સંગ્રામે સુપાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. કવિ ગષભદાસ કહે છે કે –
માંડવગઢને જિઓ, નામે દેવ સુપાસ. અષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ.
એ ઉપરાંત મમીજીમાં પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપિત કરાવી હતી. તેમજ ગુરૂના ઉપદેશથી સિદ્ધાચલની યાત્રાએ આવી ગિરનારની