________________
નન્નોદ [૨૪ શ્રી દેવસુંદર
પ શિવસુંદર–આ મહર્ષિ સમર્થ વિદ્વાન હતા તે ઉપરાંત સુવર્ણસિદ્ધિ વગેરે લબ્ધિના પણ પાત્ર હતા–જુઓ નીચેનો ઉલ્લેખ
શિષ્ય તેહ પંડિત મુખ્ય, શ્રીશિવસુંદર ગ્રંથઈ દક્ષ હેમસિદ્ધિ વિદ્યાનું ધણી, બીજી લબધિ સુણીજી ઘણું. શ્રીગિરનાર પાજ બંધાઈ તુ જતે ગુરૂ સદ્દઉ પસાઈ શિવસુંદરી પાજનું નામ, આજ લવિં દીસઈ અભિરામ.
–સં. ૧૬૬૨ કનકસુંદરકૃત કપૂરમંજરી રાસ પ્રશસ્તિ. ૬ હેમસુંદર–એમનું નામ ગિરનાર પ્રશસ્તિમાં જોવામાં આવે છે.
વૃક્ષ
રત્નસિંહસૂરિ.
ઉદયધર્મ ચારિત્રસુંદર દયાસિંહ માણિજ્યસુંદર ઉદયવલ્લભ શિવસુંદર હમસુંદર
જ્ઞાનસાગરસૂરિ
ઉદયધર્મ.
મંગળધર્મ. ૨૪ શ્રીદેવસુંદરસૂરિ. તપાગચ્છના ૪૯ મા પટ્ટધર હતા. જન્મ સં. ૧૩૯૬, વત સ. ૧૪૦૪ મહેશ્વરગ્રામમાં, સૂરિપદ સં. ૧૪૨૦ અણહિલપુરપત્તનમાં.
એમના આદેશથી સં. ૧૪૬૬ માં ગુણરત્નસૂરિએ ક્રિયાત્મસમુચ્ચય ર (પી. ૬, ૧૭ ને ૧૯; પ્ર. યશ વિ. ચં. નં. ૧૦) અને તે જ વર્ષમાં મુનિસુંદરસૂરિએ ત્રિદશતરંગિણ નામે વિજ્ઞપ્તિગ્રંથ એમની સેવામાં મોકલ્યો હતો. એમના પ્રતિષ્ટાલે–સં. ૧૪૫૮ ના. ૨, સં. ૧૪૬૬ બુ. ૧,