________________
ધર્મ ]
પ્રસ્તાવના
દશસર્ગમય કુમારપાલ ચરિત મહાકાવ્ય (પ્ર. ઓ. સભા નં. ૫૭), મહીપાલચરિત્ર, આચારપદેશ, ધર્મચૂલા સાધ્વી સ્વાધ્યાય. (પ્ર. જે. ઐ. ગૂ. કા. સંચય. પૃ. ૨૧૫ નં. ૨૫) આદિજિનસ્તવ (સાવચૂરિક) આદિ રચ્યો.
૨ દયાસિંહ–એમણે સં. ૧૪૯૭માં સંગ્રહણુસૂત્ર પર અને સં. ૧૫૨૯ માં ક્ષેત્રસમાસ પર બાલાવબોધ ર.
૩ મણિયસુંદરગણિ–સં. ૧૫૦૧ માં માલધારી હેમચંદ્રસૂરિકૃત ભવભાવનાસૂત્ર પર દેવકુલપાટકમાં બાલાવબોધ રચ્યો.
એમના પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૧૯ ના. ૧, સં. ૧૫૨૧ ને. ૨, સં. ૧૫૧૪–૧૯-૨૧ બુ. ૧, સં. ૧૫૧૯-૨૧ મુ. ૨.
૪ ઉદયવલ્લભ-એમના શિષ્ય જ્ઞાનસાગરસૂરિએ સં. ૧૫૧૭માં વિમળનાથચરિત્ર રચ્યું. (કા. વડે; ગૂ. ભા. પ્ર. આ. સભા.) એમના પ્રતિષ્ઠાલેખ-સં. ૧૫૫-૨૮ના. ૨, સં. ૧૫૩૨૩૬–૪૯-૫૧ના. ૧, સં. ૧પ૦-૨૩-૨૪-૨૭–૨૮-૩૧ બુ, ૧, સં. ૧૫૨૪-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ બુ. ૨; સં. ૧૫૦૦ જિન. ૨. તેઓએ અનેક ઉપાયો બતાવ્યા પરંતુ એક ઉપાયથી આ ઉપદ્રવ શો નહિ, છેવટે આ આચાર્યો શાંત કર્યો તેથી બાદશાહ તેઓને ભક્ત બન્યો હતે. (અહમ્મદનું રાજ્ય સં. ૧૪૫૪–૧૪૮૫ વર્ષ ૩૨, અહમ્મદાવાદની સ્થાપના સં૦ ૧૪૬૮ વૈશાખ વદિ ૭ રવિ પુષ્ય).
એકેનપંચાશત પ્રકરણસંગ્રહ (પ્ર. ઋ. કે. રતલામ ) માં મુદ્રિત પ્રકરણોના રચયિતા ધર્મસૂરિના શિષ્ય હોવાને લીધે એમનાથી ભિન્ન સમજવા.
શ્રી નયસુંદર કવિ નલદમયંતી ચરિત્રમાં જણાવે છે કે – હેમશકુળ રત્નાકરસૂરિ, પ્રજ્ઞાઈ જિર્યું સુરસૂરિ. ૨. મુનિશેખર દેવ દેવ મુણિંદ, અભયસિંહ તપસી સૂવિંદ તેહના તપનું ન લહું પાર, શ્રી જયતિલકસૂરિ ગુણધાર. ૩. રત્નસિંહ શ્રી સદ્દગુરૂ તણું, અહમ્મદશાહ ગુણ બોલિં ઘણું. પાતશાહ પ્રતિબોધક સરિ, પ્રભાવ વંદુ મદ ચૂરિ ૪.