________________
ધર્મ ].
પ્રસ્તાવના ૪૬૦૫ પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા), દ્વાáિશક્લકમળબંધ સન્નમન્ત્રિદર્શન મહાવીર સ્તોત્ર (પૂના રાજયવિજય સંગ્રહ, પ્ર. જૈન ગિરનાર પર સંઘ લઈ યાત્રા કરી. સ. ૧૪૫૨માં સ્તભતીર્થમાં જયતિલકસૂરિએ રત્નસિંહને આચાર્યપદ આપ્યું તેને મહોત્સવ કર્યો. રત્નચુલા સાધ્વીને મહત્તરાપદ આપ્યું. તેના ઉકત પુત્ર સજજનસિંહને કૌતુગદેથી શાણરાજ નામને પુત્ર થયો જેણે પિતાની બહેન કર્માદેવીના શ્રેયાર્થે મહેસાણામાં ઋષભદેવને પરિકર રચા, મોઢેરો પુર વાસી દ્વિજને તથા વણિક જાતિના બંદીવાનેને છોડાવ્યા. ગિરનાર પર વિમળનાથ પ્રાસાદ બધાવ્યો અને ચાર ગૂર્જર પાતશાહ (અહમ્મદાદિ ) પાસે સારૂ માન મેળવ્યું. પ્રસ્તુત શાણરાજે આ આચાર્યના ઉપદેશથી સાતેક્ષેત્રમાં ધન ખસ્યું. એ સૂરિએ ગિરિપુર (ડુંગરપુર) નગરમાં ઘીયાવિહાર નામના ઋષભદેવ પ્રાસાદમાં ૧૨૫થી અધિક મણના પિત્તલના સપરિકર ઋષભદેવ બિંબની ચૈત્ય પ્રતિષ્ઠા કરી, કેટનગરમાં પિત્તલમય સંભવજિન બિંબ અને પ્રાસાદની પ્રતિષ્ઠા કરી. એમ માલવક, મેદપાટ, ખડગ, વાગડ, ગુર્જર, સૌરાષ્ટ્ર, કુંકણ, દક્ષિણાપથ વગેરે દેશોમાં સ્થાને સ્થાને આ આચાર્યો પ્રતિષ્ઠિત કરેલાં ચૈત્ય બિબે જોવામાં આવે છે.
અમદાવાદના સુલતાન બાદશાહ અહમ્મદને પ્રતિબંધી શાસન્નતિ કરી હતી, કહ્યું છે કે –
तत्पट्टे सूरयः शश्वद् रत्नसिंहा दिदीपिरे । सभ्यः स्वेष्टप्रदानेन यैलब्ध्या गौतमायितम् ॥
તે માદાવાવાધિપઃ સિદિમા तं प्रबोध्य महीपीठे चक्रिरे शासनोन्नतिम् ॥
એમના પ્રતિમાલેખ-સં. ૧૪૮૯, ૧૫૧૦–૧૧–૧૨–૧૩ ના. ૨, સં. ૧૪૮૧-૮૯-૧૫૧૩ ના, ૧, સં. ૧૪૫૯ (૪) ૮૪–૫–૮૭ –૮૮-૯૩–૧૫૦ ૦-૦૩-૦૪-૦૫-૦૮-૦૯-૧૦-૧૧-૧૪–૧૫–૧–