________________
શનિસ્તોત્રજન્ટો
[ ૨૩ ઉદય
અત્યારે ઉપલબ્ધ થતા એમણે રચેલા ગ્રંથો–
વાક્યપ્રકાશ ઔતિક રચના સં. ૧૫૭ સિદ્ધપુરમાં ( ગુ. નં. (પી. ૫. ૩૯૬) એ બન્ને પ્રતે પાટણભંડારમાં મૌજુદ છે. એમના શિષ્ય દયાસિંહગણિએ સં. ૧૫રહ્માં ક્ષેત્રસમાસપર ગુજરાતી ભાષામાં બાલાવબોધ ર.
મલયાસુંદરી ચરિત્ર (પ્ર. દે. લા.) સુલસાચરિત્ર. (પ્ર. હી.) સુપાર્શ્વ ચરિત્ર, મહાબલચરિત્ર રચ્યું તે ઉપરાંત શ્રીવીતરાગસ્તવ, ઋષભજિનસ્તવ હરિવિક્રમચરિત્ર (પ્ર. ભુવન વિ.) વગેરે ગ્રંથ રચ્યા.
૧૧૯ ગિરનાર પ્રશસ્તિના લે. 19૭ થી ૮૨ સુધીમાં એમના અંગે નીચે મુજબ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એમણે સં. ૧૫૦૯ માઘ સુદિ પને દિને વિમળનાથના પ્રાસાદમાં ગિરનાર પર પ્રતિષ્ઠા કરી.
સ. ૧૪૫રમાં સ્તંભતીર્થમાં શાણુરાજે કરેલા ઉત્સવપૂર્વક જયતિલકસૂરિએ એમણે આચાર્યપદારૂઢ કર્યા હતા.
શાણરાજની વંશાવલી વગેરે હકીક્ત ગિરનાર પ્રશસ્તિના ૬થી ૩૭ સુધીના પ્લેકાથી નીચે મુજબ મળે છે– | ‘પૂના-જગત-વાઘણને પુત્ર વિક્રમાદિત્ય થયું કે જેણે તિમિરિપુર (મારવાડ–જોધપુર રાજ્યમાં આવેલ તિંવરી)માં પાર્થ નાથનું ઉંચુ વિશાળ મંદિર બંધાવ્યું. તેના પુત્ર માલદેવે સંઘ કાઢી શત્રુંજય ને ગિરિનારની યાત્રા કરી સંઘપતિ બિરૂદ મેળવ્યું. તેના પુત્ર વિયરસિંહને ભાર્યા ધવળદેથી પાંચ પુત્ર થયા. ૧ હરપતિ. ૨ વયર. ૩ કર્મસિંહ. ૪ રામ, ૫ ચંપક. હરપતિને બે ભાર્યા નામે હેમાદે અને નામલદેથી છ પુત્ર સજ્જનાદિ થયા. અને હરપતિએ સ. ૧૪૪રમાં પડેલા દુષ્કાલમાં બહુ અન્ન વસ્ત્ર દાન કર્યું. પિપ્પલડું ગામના રહીશોને ત્યાંના અધિપે બંદીવાન કર્યા હતા તે છોડાવ્યા. ગૂર્જરપાતશાહ પાસે સારી ખ્યાતિ મેળવી અને જયતિલકસૂરિના ઉપદેશથી સે. ૧૪૪માં ગિરનાર પર નેમિપ્રાસાદનો ઉદ્ધાર કર્યો. પાતશાહનું ફરમાન લઈ ૭ દેવાલય સાથે સિદ્ધગિરિ અને