________________
સાગર ]
પ્રસ્તાવના
-
-
-
શિષ્ય સંતતિનું વૃક્ષ.
જયસાગારપાધ્યાય
રત્નચંદ્રોપાધ્યાય ૧ મેધરાજ.
(પ્રધાન શિષ્ય)
સેમકુંજર ૬ સત્યરૂચિ. ૭
ભક્તિલાભ ૨
ચારિત્રસારપાધ્યાય. ૩
ભાવસાગર.
૮ ચારચંદ્ર (સોમચંદ્ર)
ભાનુમેરૂ
જીવકળશ
કનકકીશ.
જ્ઞાનવિમળ :
તેરગ.
૫ શ્રીવલ્લભપાઠક જ્ઞાનસુંદર. જ્યવલ્લભ.
[આ વૃક્ષમાં આપેલી વ્યક્તિઓ સંબંધે કિંચિત ઉપલબ્ધ હકીક્ત. ૧ રત્નચંદ્રોપાધ્યાય
વિપિત્રિવેણીમાં એમને ભુલક-નવદીક્ષિત જણાવેલ છે તેથી સં. ૧૪૮૪ લગભગમાંજ એમણે દીક્ષા દીધેલી હોવી જોઈએ અને શાસ્ત્રાભ્યાસમાં સારી પ્રગતિ કરી ટુંક સમયમાં જ ઉચ્ચકક્ષાએ પહોંચ્યા હશે. યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ ગ૭પતિ તરફથી એમને ઉપાધ્યાય પદ મળ્યું હશે. ઉપાધ્યાય ૫દ વિશિષ્ટ ઉલ્લેખો સર્વથી પ્રથમ ૧૫૨૧ની સાલના મળે છે. તેથી તે પહેલાં એટલે ૧૫૧૫ પછી છ વર્ષના વચ્ચે એમને ઉપાધ્યાય પદ મળ્યા સંબંધે અનુમાન થઈ શકે છે. પૃથ્વીચંદ્ર ચરિત્રની રચનામાં એમની સહાય હતી. એમના ઉપદેશથી લખાયેલી