________________
सूरिविरचितः]
श्रीऋषिमण्डलस्तवः।
(३३७)
गहियनवपुव्वसारो दुब्बलियापूसमित्तगणिवसभो । विज्झो अवंझपाढो न खोहिओ परपवाएहिं ॥ २०३ ॥ दुभिक्खम्मि पणदो पुणरवि मेलित्त समणसंघाओ। महुराए अणुओगो पवित्तिओ खंदिलेण तया ॥ २०४ ।। सुत्तत्थरयणभरिये खमदममद्दवगुणेहि संपुण्णे । देवडिखमासमणे कासवगुत्ते पणिवयामि ॥ २०५ ॥
अवचूरिः। दुर्बलिकापुष्पमित्रो गृहीतनवपूर्वसारः परप्रवादेन न क्षोभितः, विन्ध्यः अबन्ध्यपाठो जातः ॥२०३॥
मथुरायां स्कन्दिलाचार्यग तदा-तस्मिन् प्रस्तावे श्रमणसङ्घात् पुनरपि मेलयित्वा अनुयोगः प्रवर्तितः । क्व सति ? दुर्भिक्षे प्रमृष्टे सति ॥२०॥ ____ अहं श्रीदेवर्द्धिक्षमाश्रमणान् गणधरान् काश्यपगोत्रान् प्रणिप. तामि । कथम्भूतान् देवर्द्धिक्षमाश्रमणान् ? सूत्रार्थरत्नभृतान्, पुन:
अर्थ દુર્બલિકા પુષ્પમિત્ર આચાર્ય ગૃહીત-લીધઉ નવપૂર્વન સાર-રહસ્ય ઇસિક હત પરપ્રવાદિ–બાદ્ધનઈ વાદિ ક્ષોભિઉં નહીં, જયવાદી હુઉં, વિંધ્યા અવંધ્ય પાઠ હૂત સફલ પાઠ હુઉ કે ૨૦૩ |
મથુરા નગરીઈ તીણઈ સમઈ કંદવિચાર્થિઈ શ્રમણસંઘતક પુનરપિ– વલી સૂત્ર અર્થ સહ મેલી અનુગ પ્રવર્તાવિંઉ-વાચના આઘી ચલાવી, કિસિઇ હૂતઈ? દુર્ભિક્ષ નાઈ હતઈ-ટલિઇ હતઈ | ૨૦૪ છે
હું શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ ગણધર કારપગોત્ર નમસ્કરઉં કિસાછઈ દેવદ્ધિગણિ? સૂત્ર અનઈ સુવનઉ અર્થ તેહ જિ રન તીણ ભરિયા
૨૨