________________
जैमस्तोत्रसन्दोहे
[श्रीधर्मघोंष
नाऊण गहणधारणहाणि चहा पिहीकओ जेण । अणुओगो तं देविंदवंदियं ररिकयं वंदे ॥ २०१॥ निप्फावकुडसमाणो जेण कओ अजरक्खिओ सूरी । सुत्तत्थतदुभयविऊ तं वंदे पूसमित्तगणिं ॥ २०२ ॥
अवचूरिः । अहं तं देवेन्द्रवन्दितं आर्यरक्षिते वन्दे येन आर्यरक्षितगुरुणा ग्रहणधारणाहानि ज्ञात्वा चतुर्धाऽनुयोगः पृथक् कृतः ॥२०१॥
अहं पुष्पमित्रगणं वन्दे, येन पुष्पमित्रगणिना-पुष्पमित्रसूरिणा श्रीआयरक्षितसूरिः सूत्रं प्रति, अर्थ प्रति, तदुभयं प्रति निष्पावकुटसमानः-वल्लघटसमानः कृतः ॥२०२॥
હું તે દેવેંદ્ર વંદિઉ આર્ય રક્ષિત વાંદઉં, જીણુઈ આર્ય રક્ષિત ગુરૂઈ ગ્રહણધારણા તણું હાણી જાણી ચઉથઉ અનઈ ચિહુ પ્રકારે અનુગ બાજુઓ કીધઉ, ઇસિઉ અર્થ આગઈ સિદ્ધાંતની એકેકી ગાથા ચિહું અથે વખાણુની, પાછિલા ધારણ રહિત જીવ જાણુ ધર્મનઉ અર્થ જુઓ કીધઉં, અનઈ બીજા અનુયોગ અર્થ જીયા કીધા છે ૨૦૧ છે
હું તે પુષ્પમિત્રગણિ પુષ્પમિત્રસૂરિ વાંદઉં, જીણઈ પુષ્પમિત્રસૂરિ શ્રીઆચંરક્ષિતસૂરિ સૂત્ર પ્રતિઈ, અર્થ પ્રતિઈ, તે બહુમતિ નિમ્પાવકુટસમાન–વલ્લધટ સુમાને કીધઉ, જિમ વાલિ ઘડઉ ભરી ઉરેવીઇ ધડઈ એકઈ વાલ ન રહઈ તિમ જેતલક સિદ્ધાંત શ્રીઆર્યરક્ષિતરિ કન્હઈ હૂત તે સઘલ સત્ર અનઈ અર્થત છણુઈ લીધ૩ મે ૨૦૨ છે