________________
सूरिविनिर्मितः]
श्रोऋषिमण्डलस्तवः
एको गुहाएँ हरिणो बीओ दिदिविसस्स सप्पस्स । तइओ वि कूवफलए कोसघरे थूलिभद्दमुणी ॥ १५९ ॥ सीहो वा सप्पो वा सरीरपीडाकरा मुणेयव्वा । नाणं वा दंसणं व चरणं वा न पञ्चलं भेत्तुं ॥ १६० ॥
अवचूरिः। नवमपूर्वात् दश कल्पव्यवहारा नियूंढाः-निष्कासिताः ॥ १५८ ॥
एकः साधुः सिंहस्य गुहायां चतुर्मासमस्थात् । द्वितीयो दृष्टिविषस्य विले-मुखे, तृतीयः कूपफलके, स्थूलिभद्रमुनिः कोशागृहे अस्थात् ॥ १५९ ॥
सिंहः वा सर्पः एतौ शरीरपीडाकरौ ज्ञातव्यौ, तौ द्वौ ज्ञानं वा चारित्रं भेत्तुं प्रति न अलं-न समयौँ ॥ १० ॥
સ્વામિઈ નવમા પૂર્વતહ દશાશ્રુત સકંધ ૧, કલ્પ ૨, વ્યવહાર એ ત્રિવિ ગ્રંથ નિકાસયા-જૂચા કીધા–કાઢીચા ૧૫૮
એક મહાત્મા સિંહની ગુફાઈ કાઉસગિ ચ૯માસિ રહિક, બીજ દૃષ્ટિવિષ સર્પ તણાઈ બિલ-બારણઈ, ત્રીજી કૂયાનઈ પાટિ ચ૯માસિ કાઉસગ્ન રહિલ, ધૂલિભદ્ર મુનિ કેશાન ઘરિ ચઉમાસિ રહિક ૧૫૯ાા
સિંહ અથવા સર્પ એ બે શરીરઇ જિનઈ પીડાકારીયા જાણિવા, પણિ તે બે જ્ઞાન અનઇ દર્શન અનઇ ચારિત્ર ભેદિવા પ્રતિઈ અલં– સમર્થ નહી. ૧૬૦