________________
AN
~
~
( ३२२) जैनस्तोत्रसन्दोहे [श्रीधर्मघोष
अज्जवि अद्विनिवेसा जेसिं अच्छेरयं व दीसंति । वैभारपब्वयवरे जमलसिलारूवसंथारे ॥ १४९ ॥ ते धन्ना सालिभद्दा अणगारा दोवि तवमहिडीया । मासं पाओवगया पत्ता सव्वसिद्धिम्मि ॥ १५० ॥ चंपाओ वीयभए गंतु वी रेण दिक्खिओ जाओ। संपत्तो परमपयं उदायणो चरमरायरिसी ॥ १५१ ॥
अवचूरिः। ययोर्धन्यशालिभद्रयोः वैभारपर्वते-गिरौ अद्यापि अस्थिनिवेषा आश्चर्यमिव दृश्यन्ते । कथम्भूतौ तौ ? यमलशिलारूपसंस्तारको ॥ १९ ॥
तौ धन्यशालिभद्रौ मासं पादोपगमनौ सर्वार्थसिद्धिं प्राप्तौ । कथम्भूतौ तौ ? अनगारौ । द्वावपि तपोमहद्धिको ।।१५०॥
स उदायनश्चरमराजऋषिः परमपदं-मोक्ष प्राप्तः, य उदायनः श्रीमहावीरेण चम्पापुर्या वीतभवपसने गत्वा दीक्षितः ॥१५१॥
अथ. જે ધન્ના શાલિભદ્ર તણું વિભાપર્વતિ અજી-આજ લગઇ અસ્થિ તણ નિવેશ આશ્ચર્યની જિમ દીસઈ, ક્રિસ છઈ તે બે ? જમેલી શિલારૂપ સંથારા ઈ. ૧૪૯
તે ધનુ શાલિભદ્ર માસ દિવસ પાદપિપગમન અનશન પાલી સર્વાર્થ સિદ્ધિઈ પુણતા, કિસા કઈ છે ? અનગાર-ઋષીશ્વર તપિ કરી મહર્દિકમહાદ્ધિ સહિત છઈ ૧૫૦
તે ઉદાયન ચરમ-હિલઉ છણુઈ ચકવીસઈ રાજવીશ્વર પરમપદમેલ પામિઉં, જે ઉદાયન શ્રી મહાવીર ચંપા નગરીતઉ વયંભઇ પાટણ જઈ દીક્ષિક. ૧૫૧