________________
सूरिविरचितः]
श्रीऋषिमण्डलस्तवः
( ३१७)
फासित्तु अच्चुए जो मासं पाउवगमेण संपत्तो। सिज्झिस्सई विदेहे तं खंदगमुणिवरं वंदे ॥ १३७ ॥ चरमजिणसीस तीसयमुणी तवं छट्टमवरिसाई । काउं मासं संलिहिय सक्कसामाणिओ जाओ ॥ १३८ ॥
अवचूरिः। __ अहं तं कस्द कमुनिवरं वन्दे । यः एकादशाङ्गधारी श्रीगौतमस्वामिनः पूर्वसङ्गतिकः, कथम्भूतः ? मासिकपादोपगमनेन अच्युतदेवलोके प्राप्तः । किं कृत्वा ? द्वादशवर्षेद्वादश साधुप्रतिमाः, वाभन्यत् गुणरत्नतपः स्पृष्ट्वा । विहे सेत्स्यति ॥१३६-१३७॥
श्रीमहावीरशिष्यः तिष्यनामा मुनिः मासं संलेखनां कृत्वा शक्रसामानिको जातः । किं कृत्वा ? अष्टौ वर्षाणि षष्ठतपः कृत्वा पारणे आचाम्हं कृत्वा ॥१३॥
स પૂર્વ-પહિલ પરિચિ, કિસિઉ છઈ મુનીશ્વરઃ માસ દિવસ પાદપપગમન અનશન પાલી અસત દેવલોકી પુહતઉ, કિસિઉં કરી નઈ? બારે વરિસે બાર મહાત્માની પ્રતિમા અનઈ ગુણરત્ન સંવતસર તપ વહીન, અનઈ દેવલોક હતક અવીનઈ મહાવિદેહિ ક્ષેત્રિ મુક્તિઈ જાઈસિઈ મે ૧૩-૧૩૭
શ્રી મહાવીરનઉ શિષ્ય તિષ્ય ઈસિઈ નામિઈ માસ જાણ સંખના કરીન–અનશન પાલી શકસામાનિક સધર્મ સમાનદેવ હુઉ, કિસિલ કરી નઈ? આઠ વરિસ છઠ્ઠ તપ પારણુઈ આંબિલ કરી. ૧૩૮
કુરૂદત્તમુનિ માસાર્ધ-૫નરદિન સ લેખના–અનશન પાલી ઇશાને સમાનદેવ હુઉ, કિસિ કરી છમસવાડા જાણુ અષ્ઠમતપ: બિલિઇ પારણુક કરીનઈ ૧૩૮