________________
wwww
सूरिविनिर्मितः ] श्रीऋषिमण्डलस्तवः
आरणए सवढे तत्तो सिज्झिस्सई विदेहेसु । तमहं सुबाहुसाहुं नमामि इक्कारसंगधरं ॥ १३२ ॥ अन्नेवि भदनंदिप्पमुहा नवनिवकुमारमुणिवसहा । संपत्तसुहविवागा सुबाहुगमएण नायव्वा ॥ १३३ ॥
__अवचूरिः । एवमनुक्रमण आरणके सर्वार्थसिद्धे उत्पत्स्यते । मानुष्यं प्राप्य महाविदेहे सेत्स्यति, अहं तं सुबाहुसाधु-सुबाहुमुनिं एकादशाङ्गधरं नमस्करोमि ॥३२॥
भद्रनन्दिप्रमुखा नवनृपकुमाराः सुबाहुसदृशपाठेन ज्ञातव्याः । कथंभूतास्ते ? मुनिवृषभाः । पुनः कथम्भूतास्ते ? सम्प्राप्तसुखविपाकाः ॥१३३॥
वैधर्मिकेण रोहकेण श्रीवीरसमीपं समेत्य श्रीवीरः इत्यादिपृष्टः
अथ. એ-ઈણિઈ પ્રકારિંઇ અણુઈ અનુક્રમિઈ મનુષ્યભવ લહી દીક્ષા લઈ આરણે દેવલોકિ સર્વાર્થ સિદ્ધિઈ ઉપજી મહાવિદેહિ ક્ષેત્રિ સિદ્ધિઈ જાઈસિઇ, તે હું સુબાહુ મહાત્મા ઈગ્યાર અંગધર હુત નમસ્કરઉં ! ૧૩૨ છે " ભવનંદિ પ્રમુખ અને રાઈ નવ નૃપ-રાચના કુમાર સુબાહુ મહાત્મા તેહની પરિઇન્તેહની ગતિ જાણિવા, જિમ સુબાહુ મનુષ્યભવ, કામણ્ય સૌધર્મઇ વલી મનુષ્ય, શ્રામસ્ય, સનસ્કુમાર, આરણ સર્વાર્થસિદ્ધિ એજિ અનુક્રમઈ નવાઈ જાણિવઉ, કિસા થઈ તે નવઈ? મુનિ–મહાત્મા માંહિ વૃષભ સમાન છ, વલી કિસ્યા છઈ ? સંપ્રાપ્ત–પામિયા સુખના વિપાકઉદય છઈ ૧૩૩મા
વૈધર્મિક રહઈ શ્રી મહાવીર સમાપિ આવી શ્રી મહાવીર ! ઈત્યાદિક