________________
.
(३१४ )
जैनस्तोत्रसन्दोहे
[श्रीधर्मघोष
सो जयउ सीलसूरि केवलनाणीण भायणिजाणं । दितेण भाववंदणमुवज्जियं केवलं नाणं ॥ १२९ ॥ पियदसणो मुणीणवि जो मुणिदाणप्पभावओ जाओ। वीरसुसीसो पत्तो मासं संलिहिय सोहम्मे ॥ १३० ॥ माणुस्सं सामण्णं च पप्प कप्पे सणंकुमारम्मि । उववजिस्सइ एवं बंभे सुके य आणयए ॥ १३१ ॥
अवचूरिः। स शीलसूरिनामा गणधरो जयतु । येन गणधरण भागिनेयानां भाववन्दनकं ददता केवलज्ञानं उपार्जितम् । कथम्भूतानां मागिनेयानाम् ? केवलज्ञानिनाम् ॥ १२९ ।।
यो मुनिदानप्रभावत: मुनीनां प्रियदर्शनो जातः स श्रीमहा. वीरसुशिष्यः माससलेखनायां सौधर्म प्राप्तः ॥१३०॥
ततश्चुत्वा मानुष्यं श्रामण्यं च प्राप्य सनत्कुमारे कल्पे उत्पत्स्यते। एवं पुनः पुनर्मुनुष्यो भूत्वा श्रामण्यं प्राप्य ब्रह्मे शुक्रे आनते च उत्पस्स्यते ॥१३॥
गथ.. તે શીલસૂરિ ઈસિઈ નામિઈ ગણધર જયવંત વર્તઉં, જીણુઈ શીલસૂરિજી ચાર ભાણેજનઈ ભાવવાંદણુઉં દેતાં કેવલજ્ઞાન ઉપાર્જિઉં, કિસિયા છઈ ચ્ચારઈ ભાણિજ ? કેવલજ્ઞાની છઈ ૧૨
જે મુનિ-મહાત્માનાં દાનતણા પ્રભાવતી મહાત્મા રહઈ પ્રિય-વલ્લભ દર્શન હુઉ તે શ્રી મહાવીરનઉ સુશીષ્ય માસ દીસ લેખના-અનશન પાલી સૈધર્મઈ દેવલોકિ પુતતક છે ૧૩૦ |
તિહાં હતઉ ચિની મનુષ્ય ભવ આવી શ્રમણ્ય-ચારિત્ર પામી સનકુમાર દેવલોકિ ઉપજિસિઈ, એ-ઇશુઈ પ્રકારિઇ વલી વલી મનુષ્ય હેઈ શ્રામસ્ય-ચારિત્ર્ય પામી બ્રહ્મદેવલોકિ શુકદેવલાકિ આનતિ દેવાકિ ઉપજિસિઈ
॥ १३१॥