SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ - ૪૩ ઓઘનિર્યુક્તિ: ૪૩ / ૧ અરિહંત પરમાત્માને નમસ્કાર કરી ચૌદપૂર્વી, દશપૂર્વી અગ્યાર અંગ ના ધારક (સાર્થ) સર્વસાધૂઓ ને વંઠીને સંક્ષેપથી પણ વિસ્તૃત અર્થ ને ધારણ કરનારી ઓધ નિર્યુક્તિ હું કહું છું. ચરણસિત્તરી અને કરણસિત્તરી ના ભેદ કહી સાત દ્વાર જણાવે છે. ૧) પ્રતિલેખના ૨) પિંડ ૩) ઉપધિપ્રમાણ ૪) અનાયતન વર્જન ૫) પ્રતિસેવના ૬) આલોચના છ) વિશુદ્ધિ સાધૂ . એકલા ક્યારે વિહાર કરી શકે તેની જુદી જુદી સમજણો આપી છે. રસ્તામા છકાયની જયણા કેવી રીતે કરવી, પગ પોંજવાનું, ગૌચરી કેવી રીતે વહોરવી, ક્યા *વાપરવી, માસકલ્પ,ચોમાસું ક્યાં કરવું ? રાય્યાત્તર પાસેથી શું કલ્પે :- કાલગ્રહણ કેવી રીતે લે, હલ્લુ, માત્રુ ક્યાં કરવું, ચોરો ઉપધિવિ ઉપાડી જાય તો પછી શું કરવું. ભીંતને ટેકો ક્યારે આપવું, ગ્લાન, બાલ, તપસ્વી માટે કેટલીવાર ગૌચરી જવાય, આહાર વધ્યો હોય તો શું કરવું ? દોષ લાગ્યા હોય તો કેવી રીતે પ્રાયચ્છિત લેવું, વિગેરે વાતો કરીને આરાધના માં તત્પર ૩ જે ભવે મોક્ષે જાય અને આ સમાચારી સંયમની વૃદ્ધિ માટે જણાવી છે. પિંડ – નિર્યુક્તિ – ૪૩ / ૨ (દરા વૈકાલિકના પાંચમા અધ્યયન પિંડૈષણા ઉપર રચાયેલી નિર્યુક્તિ) ગાયા ઉપલબ્ધ પાઠ સરળ ગુજરાતી ભાવાર્થ પ્રય પાંચ પ્રકારના વનીપક, પાંચ પ્રકારના શ્રમણો તેમજ ક્રોધ વગેરે ચાર પિંડ અને તેના ઉદાહરણો, ઉદ્ગમ દોષો તથા તેના ૪૩૨ અવાંતર ભંગો વગેરેનું વિસ્તૃત વર્ણન છે. અંતે આહારનું પ્રમાણ, અલ્પ આહારના ગુણ, મિતાહાર, આહાર-પ્રયોજન, આહાર કરવાના અને ન કરવાના છ-છ દોષો અને તેનું વિવેચન કરીને એષણાના ૪૭ દોષો સાથે ઉપસંહાર કરવામાં આવ્યો છે. - ૬૭૧ ૮૩૫ (原 શ્લોક પ્રમાણ આ પિંડ નિર્યુક્તિમાં મુખ્યતયા સાધુ- સાધ્વીના આહાર વગેરે સંબંધી વિસ્તૃત વર્ણન પદ્યગાથાઓમાં કરવામાં આવ્યું છે. પહેલી ગાથામાં પિંડ નિર્યુક્તિના નામ, સ્થાપના, દ્રવ્ય વગેરે આઠ ભેદો- પ્રભેદો બતાવીને પૃથ્વી, અપ્(જળ), તેજ, વાયુ, વનસ્પતિ વગેરેના શુદ્ધ-મિશ્ર વગેરે ભેદોનું વર્ણન છે. તે પછી ૧૬ ઉદ્ગમ દોષના વર્ણનમાં આધાર્મ વગેરે ૪૨ દોષોનું નિરૂપણ કરીને અધ્યયન ઉપલબ્ધ મૂલપાર્ક ગદ્યસૂત્ર પથગાયા આગમ - ૪૪ દ્રવ્યાનુયોગમય નન્દીસૂત્ર - ૪૪ श्री आगमगुणमंजूषा ५८ ૭૦૦ શ્લોક પ્રમાણ ૫૭ . ૯૭ આ ગ્રંથના આરંભે પરમાત્મા વીરપ્રભુની સ્તુતિ કરીને ૪ – ૧ ૯ ગાથાઓમાં સંઘને નગર, ચક્ર, રથ, કમળ, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરુની ઉપમાઓ આપીને સ્તુતિ કરવામાં આવી છે. ૨૦ – ૨૧ ગાથાઓમાં ૨૪ જિનેશ્વરોની વંદના, ૨૩ – ૨૪ ગાથાઓમાં અનુક્રમે ૧૧ ગણધર અને જિનશાસનની સ્તુતિ છે. ૨૫-૫૦ ગાથાઓમાં સ્થવિરાવલી, ૫૧ મી ગાથામાં શ્રોતાઓને ૧૪ ઉપમાઓ આપી છે. ૫૨-૫૪ માં ત્રણ પ્રકારની પરિષદનું વર્ણન છે. તે પછી ૧ -૧૨ સૂત્રોમાં જ્ઞાનના ભેદો-પ્રભેદો અને તેની વ્યાખ્યા આપવામાં આવી છે, ૫૫ – ૬૨ ગાથાઓમાં અવધિજ્ઞાનના વ્યાખ્યા, ક્ષેત્ર, ભેદ વગેરે આપ્યા છે. તે પછી ૧૩ – ૧ ૬ સૂત્રો અને ૬ ૩ – ૬૪ ગાથાઓમાં અવધિજ્ઞાનીઓની વાત કરીને ૧૭-૧૮ સૂત્રોમાં તેમજ ૬૫મી ગાથામાં મન:પર્યવજ્ઞાન વિષે વાત છે. તે પછી ૧૯ – ૨૩ સૂત્રોમાં અને ૬ ૬ – ૬ ૭ ગાથામાં કેવળજ્ઞાનના ભેદ–પ્રભેદો અને તેની નિત્યતા, ૨૪ – ૨૫ સૂત્રોમાં અને ૬૮ – ૮૧ ગાથાઓમાં પરોક્ષ જ્ઞાનના તેમજ 有5
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy