SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ 乐乐乐乐乐听听听听听听听听听听听听听听乐玩玩乐乐乐乐vet levatal flag乐听听听听听听听听听听听听听听听听听听听听听听听听 બુદ્ધિના ભેદો, પ્રકારો અને ઉદાહરણો આપ્યાં છે. તે પછી ૨૬-૩૬ સૂત્રોમાં અને ૮૨-૮૩ ગાથાઓમાં મતિજ્ઞાનના ભેદ-પ્રભેદો, દાંત અને સ્થિતિનું વર્ણન છે. ૩૭ -પ૭ સૂત્રોમાં અને ૮૮- ૯૩ ગાથાઓમાં શ્રુતજ્ઞાનના ભેદ-પ્રભેદો, વ્યાખ્યા, વિવિધ ઉદાહરણો, આચારાંગથી માંડીને વિપાક સુધી નિરૂપણ તેમજ દષ્ટિવાદ અને પરિકર્મના વિભાગ, સૂત્રના ૨૨ વિભાગ, ગણિપિટકની આરાધનાવિરાધનાનું ફળ અને અંતે શાસ્ત્રશ્રવણ કરનારના સાત કર્તવ્યોનું વર્ણન છે. આગમ - ૪૫ દ્રવ્યાનુયોગપ્રધાન અનુયોગકારસૂત્ર - ૪૫ શ્લોક પ્રમાણ દ્વાર - - - - - - - ------- ૪ ઉપલબ્ધ મૂલપાઠ ------------- ૧૮૯૯ ગદ્યસૂત્ર ----- ----- ૧૫૨ પદ્યસૂત્ર ----- - - - ------ ૧૪૩ TO听听听听听听听听听乐乐乐乐乐乐听听听听听听听听听听听听听听听明明明明明明明乐乐听听听听听听听听听SC આ આગમમાં પાંચ પ્રકારના જ્ઞાનથી શરૂઆત કરીને સૂત્રના ચાર નિક્ષેપ, કંધના ચાર નિક્ષેપ, આવશ્યકના છ અધ્યયન તેમજ ઉપક્રમના છ નિક્ષેપોની વાત જણાવી છે. આનુપૂર્વીના ૧૦ વેધ અને એના વિવિધ વિષયો જણાવીને દ્રવ્યપ્રમાણના છ ભેદ, સમાસના સાત ભેદ, તદ્ધિતના આઠ અને ધાતુના અનેક ભેદ જણાવી નિયુક્તિની વ્યાખ્યા આપી છે. તે પછી પ્રમાદના ચાર ભેદ, કાલ-પ્રભાવના બે ભેદ તેમજ સમયની વ્યાખ્યા, આવલિકાથી માંડીને શીર્ષપ્રહેલિકા સુધીના ઔપનિક પલ્યોપમ વગેરે ભેદ-પ્રભેદો અને તેની વ્યાખ્યાઓ આપી છે. ૨૪ દંડકોમાં જીવોની સ્થિતિ, પાંચ શરીરોની વિચારણા, નયપ્રમાણના ત્રણ ભેદ સમજાવવા પ્રસ્થક, વસતિ અને પ્રવેશના દષ્ટાંતો, સંખ્યા-પ્રમાણના આઠ ભેદો અને તેની વ્યાખ્યા, સંખ્યાત, અસંખ્યાત અને અનંતની વ્યાખ્યા આપવામાં આવી છે. સ્વ-સમય, પર- સમય અને ઉભય-સમયના નયોની વ્યાખ્યા, આવશ્યકતા છે. અર્થાધિકાર અને છ સમવતાર જણાવી અંતે સાત નયોની વ્યાખ્યાથી ઉપસંહાર કરવામાં આવ્યો છે. ઈતિ૪૫ આગમોનો ભાવાર્થ સંપૂર્ણ 听听历历明明明明听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听网 CHEEM MMMMMMMMMMM & ગમગાર્મગ - ૫૬ EMMMMMM MM MM MM MMMષ્ઠષ્ઠE EGO?
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy