________________
પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયમહારાજસાહેબે આ ઉત્તરાધ્યયન ‘દીપિકા’ વૃત્તિનું નવીનસંસ્કરણના સંપાદનકાર્ય કરવા માટે પ્રેરણા કરી એ મુજબ આજે ૧૦૦ વર્ષો પછી આ ‘દીપિકા’ ટીકા સહિત ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ ૧-૨ માં નવીનસંસ્કરણ પ્રકાશિત થઈ શ્રીસંઘના ચરણે અર્પણ કરવામાં આવે છે. જે અમારા માટે અતિ આનંદનો વિષય છે. જો કે આ કાર્યમાં હું તો માત્ર નિમિત્તરૂપ છું. ખાસ તો વૃત્તિકારશ્રીએ આ ગ્રંથની રચના કરી અને પંડિત હીરાલાલ હંસરાજે આ ગ્રંથની પ્રથમાવૃત્તિ પ્રકાશિત કરી તો આજે ૧૦૦ વર્ષો પછી આ ‘દીપિકા’વૃત્તિ વાંચવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું, તેથી આ સઘળું શ્રેયઃ વૃત્તિકાર આચાર્યભગવંતશ્રી અને પંડિતજીના ફાળે જાય છે.
ઉત્તરાધ્યયનસૂત્ર–૩૬ અધ્યયનો :–
૧. વિનય અધ્યયન
૨. પરીષહ અધ્યયન
૩. ચતુરંગીય અધ્યયન ૪. પ્રમાદ- અપ્રમાદ અધ્યયન
१७
૫. અકામમરણ અધ્યયન
૬. ક્ષુલ્લકનિગ્રંથીય અધ્યયન ૭. ઔરભ્રીય અધ્યયન ૮. કાપિલીયાખ્ય અધ્યયન ૯. નમિપ્રવ્રજ્યા અધ્યયન ૧૦. દ્રુમપત્રક અધ્યયન ૧૧. બહુશ્રુતપૂજા અધ્યયન ૧૨. હરિકેશીય અધ્યયન અધ્યયનનો ટૂંકસાર :
૧. વિનય અધ્યયન : ગાથા-૪૮
૧૩. ચિત્રસંભૂતીય અધ્યયન ૧૪. ઈષુકારીય અધ્યયન ૧૫. સભિક્ષુ અધ્યયન ૧૬. બ્રહ્મચર્ય અધ્યયન ૧૭. પાપશ્રમણીય અધ્યયન ૧૮. સંયતીય અધ્યયન ૧૯. મૃગાપુત્રીય અધ્યયન ૨૦. મહાનિર્પ્રન્થીય અધ્યયન ૨૧. સમુદ્રપાલીય અધ્યયન ૨૨. રથનેમીય અધ્યયન ૨૩. કેશિગૌતમીય અધ્યયન
૨૪. પ્રવચનમાતૃ અધ્યયન
ધર્મનું મૂળ વિનય છે અને તે સાધુભગવંતોના જીવનમાં મુખ્ય સ્થાને રહેલો હોય છે તેથી જ ગ્રંથના પ્રારંભમાં કહે છે કે
Jain Education International 2010_02
૨૫. યજ્ઞીય અધ્યયન ૨૬. સામાચારી અધ્યયન ૨૭. ખલુંકીય અધ્યયન ૨૮. મોક્ષમાર્ગગત અધ્યયન ૨૯. સમ્યક્ત્વપરાક્રમ અધ્યયન
૩૦, તપોમાર્ગગતિ અધ્યયન ૩૧. ચરણવિધિ અધ્યયન ૩૨. પ્રમાદસ્થાન અધ્યયન
૩૩. કર્મપ્રકૃતિ અધ્યયન ૩૪. લેશ્યા અધ્યયન ૩૫. અણગારમાર્ગગતિ અધ્યયન ૩૬. જીવાજીવવિભક્તિ અધ્યયન
" संजोगाविप्पमुक्कस्स अणगारस्स भिक्खुणो ।
વિળયું પાડરિÆામિ, આળુપુત્ત્રિ મુળે‚ મે'' ॥ [ઉત્ત./Ī.]
સંયોગોથી સંપૂર્ણ મુક્ત થયેલા અણગાર એવા સાધુના વિનયધર્મને હું અનુક્રમે કહીશ તે તમે સાંભળો.
For Private & Personal Use Only
www.jainelibrary.org