________________
સહયોગથી અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત થઈ રહેલ છે, તે અમારી સંસ્થા માટે અતિ આનંદનો વિષય છે.
અમે આ તકે પૂર્વે પ્રકાશિત કરનાર લમીચંદ્ર જૈન લાયબ્રેરીનો, પૂર્વના સંશોધનકર્તાનો તથા નવી આવૃત્તિના સંપાદક અને સહયોગ આપનાર પૂજયોનો તથા ગ્રંથને પ્રકાશિત કરવામાં આર્થિક સહયોગ આપનાર પ્રાંગધ્રા સંઘ આદિનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
કંપોઝના કાર્ય માટે વિરતિગ્રાફિક્સના અખિલેશ મિશ્રાએ અક્ષરમૂલ્યાંકન કાર્ય સુંદર કરી આપેલ છે અને પ્રીન્ટીંગના કામ માટે તેજસ પ્રીન્ટર્સના તેજસભાઈએ ખંતપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે. તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
પ્રાંતે આ ગ્રંથના વાંચન-મનન અને નિદિધ્યાસન દ્વારા આપણા આત્માને જાગૃત કરીને પરમપદને પામનારા બનીએ.
– પ્રકાશક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org