________________
36
અનુક્રમણિકા
ગાથા
પત્ર
૧૩૨
૧૩૩ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૯
૧૪૧ ૧૪૧
વિષય (કાંડ-૨) ૨૦ પૂર્વપક્ષ = આ વ્યાખ્યા મુજબ મન:પર્યાયજ્ઞાનને પણ
દર્શન કહેવાની આપત્તિ આવશે.
સિદ્ધાંતિ = મનઃપર્યાય જ્ઞાનનો વિષય મનોદ્રવ્ય છે. ઘટ વગેરે દ્રવ્ય નથી. ૨૭ જ્ઞાન એ જ દર્શન સ્વરૂપે છે. ૨૮ શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષબોધનો અભાવ હોવાથી ‘દર્શન' શબ્દ ન સંભવે. ૨૯ અવધિજ્ઞાનમાં પ્રત્યક્ષ બોધ હોવાથી ‘દર્શન' શબ્દ સંભવે. ૩) કેવલજ્ઞાનમાં પણ પ્રત્યક્ષ બોધ હોવાથી ‘દર્શન’ શબ્દ સંભવે. ૩૧ નિષ્કર્ષરૂપે સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતનું સ્પષ્ટીકરણ.
સ્વસિદ્ધાંત = એક જ કેવલોપયોગ બંને સ્વરૂપે છે. પરસિદ્ધાંત = કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમિક ઉત્પન્ન થાય છે.
“સમ્યગદર્શન’ શબ્દનું સ્પષ્ટીકરણ ૩૨ શ્રદ્ધા અર્થમાં વપરાતો ‘સમ્યગ્દર્શન’ શબ્દ સમ્યજ્ઞાન સ્વરૂપ જ છે. ૩૩ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન બંને અર્થથી એકરૂપ જ ઘટે છે.
“કેવલજ્ઞાન સાદિ-અનંત છે” આ સૂત્રનું સ્પષ્ટીકરણ : ૩૪ પૂર્વપક્ષ = કેવલજ્ઞાન આદિ-અનંત હોવાથી તેનો નાશ ઘટી શકે નહિ. ૩પ સિદ્ધાંતિ = ૧-સિદ્ધિ પામતાં સમયે કેવલી ભગવંતના સંઘયણ વગેરે નાશ પામતાં
હોવાથી તેનાથી અભિન્ન કેવલપર્યાય પણ નાશ પામે છે. (કેવલજ્ઞાનનો નાશ) ૩૬ ૨-સિદ્ધપણાની ઉત્પત્તિ સાથે કેવલી પર્યાય પણ ઉત્પન્ન થાય છે.
(કેવલજ્ઞાનની ઉત્પત્તિ) ૩ - સત્તારૂપે કેવલપર્યાય સાદિ-અનંત છે. (કેવલજ્ઞાનનું ધ્રુવપણું)
જીવ અને તેના જ્ઞાનાદિ પર્યાયો ભિન્ન હોવાની શંકાનું સ્પષ્ટીકરણ ૩૭ પૂર્વપક્ષ = જીવ અનાદિ અનંત છે અને કેવલજ્ઞાન
સાદિ અનંત છે, માટે જીવ કેવલજ્ઞાનરૂપ કઈ રીતે ઘટે ? ૩૮ પૂર્વપક્ષ = તેથી જીવ ભિન્ન છે અને તેના જ્ઞાનાદિ પર્યાયો પણ ભિન્ન છે. ૩૯ સિદ્ધાંતિ = એકાંતપક્ષનું ખંડનપૂર્વમાં થઈ ચૂક્યું છે. હવે દૃષ્ટાંત કહેવાશે. ૪૦-૪૧ દષ્ટાંત વડે પદાર્થનું સ્પષ્ટીકરણ ૪૨ દ્રવ્ય એ પર્યાયથી એકાંતે ભિન્ન નથી ૪૩ આત્મ દ્રવ્યનું સ્વાભાવિક અને વૈભાવિક પર્યાયો
વડે એકપણા-અનકપણાનું વર્ણન
૧૪૪
૧૪૪
૧૪૮
૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૫૦
૧૫૪
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org