________________
संमतितर्कप्रकरणम् - भाग-२, अनुक्रमणिका
કાંડ-૧ |
ગાથા
વિષય
=
=
=
૧ જૈન શાસનની સ્તવનારૂપ મંગલાચરણ ૨ ગ્રંથ રચનાનો ઉદ્દેશ ૩ મુખ્ય બે નયો-દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય,
બાકીના નયો તેના ભેદ સ્વરૂપ છે. ૪ દ્રવ્યાસ્તિકનયના ભેદો - સંગ્રહ અને વ્યવહાર ૫ પર્યાયાસ્તિકનયના ભેદો-ઋજુસૂત્ર વગેરે ચાર નવો ૬ નિક્ષેપાઓમાં નયોની વ્યાપકતા ૭ મુખ્ય નયો નિરપેક્ષ હોય તો મિથ્થારૂપ છે. ૮ બંને નયોનો સાધારણ વિષય અર્થાત્ જ્ઞાનની અનેકાંતતા ૯ વિવલાથી જ નયોનો ભેદ ૧૦ અન્ય નયનો વિષય અન્ય નય માટે અવિષયભૂત ૧૧ પરસ્પર નિરપેક્ષ બંને નયોને માન્ય વસ્તુનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ૧૨ પરસ્પર નિરપેક્ષ દ્રવ્ય અને પર્યાયનો અભાવ જણાવવાપૂર્વક દ્રવ્યનું લક્ષણ ૧૩ ઉત્પાદ વગેરે ત્રણે લક્ષણ બને ક્યારે ? ૧૪ બંને નન્યો અનેકાંત સ્વરૂપ બનવામાં કારણ ૧૫ નિરપેક્ષ એવા સર્વનયો દુર્નય થવાનું કારણ ૧૬ મૂળનયોને દૂષિત કરવાથી અન્યનયો પણ દૂષિત થવાનું કારણ ૧૭ નિરપેક્ષ એવા કોઈપણ એક નયમાં સંસાર ન ઘટવાનું કારણ ૧૮ નિરપેક્ષ એવા કોઈપણ એક નયમાં સુખ દુઃખનો સંબંધ ન ઘટવાનું કારણ ૧૯ નિરપેક્ષ એવા કોઈપણ એક નયમાં કર્મબંધ-સ્થિતિ ન ઘટવાનું કારણ ૨૦ કર્મબંધના અભાવે સંસાર-મોક્ષ ન ઘટી શકે ૨૧ સર્વનય સમ્યકત્વના કારણે ક્યારે બને ? ૨૨ રત્નોના દૃષ્ટાંતથી નિરપેક્ષ નો સમ્યક્ બનતાં નથી તેનું કથન ૨૩ રત્નોના દૃષ્ટાંતથી નિરપેક્ષ નય સમ્યક બનતાં નથી તેનું કથન ૨૪ રત્નાવલીના દૃષ્ટાંતથી સાપેક્ષ નો સમ્યક્ બને છે તેનું કથન
૨૫ રત્નાવલીના દૃષ્ટાંતથી સાપેક્ષ નો સમ્યક્ બને છે તેનું કથન Jain Education International 2010_02
To E
૩૪ ३४
૩૫
૩૮
૩૯
૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org