SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય "ण य णो सहावणाओ सुअकेवलिणा जओ भणियं ।।१०४७।। आयरियसिद्धसेणेण सम्मईए पइट्ठिअजसेणं । दूसमणिसादिवागरकप्पत्तणओ तदक्खेणं ।।१०४८।।" સ્યાદ્વાદરત્નાકરમાં પૂ.આચાર્ય શ્રી વાદિદેવસૂરિ મહારાજા ફરમાવી રહ્યા છે કે, "श्री सिद्धसेन-हरिभद्रप्रमुखाः प्रसिद्धाः, ते सूरयो मपि भवन्तु कृतप्रसादाः । येषां विमृश्य सततं विविधान् निबन्धान, शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ।।" સિદ્ધહેમશબ્દાનુશાસનમાં કલિકાલસર્વજ્ઞશ્રી જણાવી રહ્યા છે કે, “મનુ સિદ્ધસેન વય: ” તથા અન્યયોગવ્યવચ્છેદાવિંશિકામાં લખ્યું છે કે, "क्व सिद्धसेनस्तुतयो महार्था अशिक्षितालापकला क्व चैषा । तथापि यूथाधिपतेः पथस्थः स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ।।" પૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજા ફરમાવે છે કે, “ત:સ્તોપં સત્ત શ્રસિદ્ધસેનરિવારઃ | યસ્યો સ્થિતં મૂર્વભૂરિ વાિિમઃ ” આગળ વધીને પૂ. ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ગ્રંથકારશ્રીજીને ઉદ્દેશીને “મદાવાદી", “સમયપરમાર્થવેટિન ", “મવાન”, “પ્રવચનોપનિષદેવી", “વાહિકાનવેસરિ” જેવાં અનેક વિશેષણો પોતાના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં ઉલ્લેખ્યાં છે. ગ્રંથકારશ્રીએ દેહનો ત્યાગ કર્યો છે એ એમ સૂચવતો “પુત્તિ વવિદ્યોત સામ્રd fક્ષUTIYથે ” આ અર્ધશ્લોક જ્યારે સંભળાવવામાં આવ્યો ત્યારે ગ્રંથકારશ્રીનાં સંસારી પક્ષે બહેન એવા પૂ. સાધ્વીજી શ્રી સિદ્ધશ્રીજીના મુખમાંથી બાકીનો અર્ધશ્લોક સહજ રીતે સરી પડ્યો કે, નૂનમર્તાિતો વાવી, સિદ્ધસેનો વિવાર: ” ગ્રંથકારશ્રીજીનું સાહિત્ય સર્જન : ગ્રંથકારશ્રીજીનું શ્રુત સર્જન જોઈએ તો તેઓશ્રીએ બત્રીસ-બત્રીસી નામે એક ગ્રંથ બનાવ્યો હતો. તેમાંથી એકવીશ બત્રીસીઓ આજે પણ ઉપલબ્ધ છે. જો પ્રભાવક ચરિત્રાનુસાર ન્યાયાવતાર ગ્રન્થને પણ તેની અંતર્ગત લઈએ તો બાવીશ બત્રીશીઓ આજે ઉપલબ્ધ થાય છે. આ એકવીશ બત્રીશી અને ન્યાયાવતાર સૂત્ર ઉપરાંત કલ્યાણ મંદિરસ્તોત્ર તથા સંમતિતર્ક ગ્રંથ મળી તેઓના બનાવેલા કુલ ચોવીશ ગ્રંથો વર્તમાનમાં ઉપલબ્ધ છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy