SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International 2010_02 જ્યારે અચાનક આવશે યમદેવ મારા આંગણે, જનમોજનમના ચિર પ્રવાસે લઈ જશે જ્યારે મને ! હે વીતરાગ જિનેન્દ્ર ! એક જ છે વિનંતિ આપને, ત્યારે સમાધિ-બોધિનું પાથેય દેજો પ્રભુ મને...ll૧॥ જે છોડશે તે પામશે' એવું અહીં કહેવાય છે, કહે છે પ્રભુ, જે મૃત્યુ ભય તજશે સુખો તે પામશે ! આ જીવ ગર્ભાવાસથી પૂરાય જે તનપિંજરે, પિંજર થકી છોડાવનારું કોણ છે વિણ મરણ રે ! I॥૨॥ મૃત્યુ સમયની વ્યાધિની કાળી અકારી વેદના, અજ્ઞાનીને પીડા જગાડે, જ્ઞાનીને સંવેદના ! જ્ઞાની વિચારે : વેદના તો દેહ મોહ વિનાશનું, સાધન સરસ છે, તે થકી છે મરણ, ભવના ત્રાસનું ! ॥૩॥ વરસો અને વરસો સુધી જે ઘોર તપકિરિયા કરી, જે જીવનભર સંયમધુરા શૂરા બ બની કાંધે ધરી, ને આદર્યું દિનરાત શાસ્ત્રોનું મનન અધ્યયન જે, તે સર્વનું ફલ એક, અંતે તો, સમાધિમરણ છે ! વનાર કોણ છે વિશે પ્રશ For Private & Personal Use Only [કર્તા : મુ. મોક્ષરતિ વિ.] www.jainelibrary.org
SR No.002562
Book TitleAgam 25 Prakirnak 02 Atur Pratyakhyan Sutra
Original Sutra AuthorVeerbhadra Gani
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2010
Total Pages400
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, F000, & F020
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy