SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત-દર્શન પાણી પ્રસ્તુત સંપાદનમાં ઉપયુક્ત હસ્તલિખિત પ્રતોના આદ્ય-અંત પૃષ્ઠોની પ્રતિકૃતિઓ અને આદ્ય-અંત વાક્યાંશ અહીં આપવામાં આવેલ છે. આના નિરીક્ષણથી કઈ કઈ પ્રતિઓનો ઉપયોગ અમે કર્યો છે તેનો ય ખ્યાલ આવશે. અમને મૂળ પ્રતો મળી નથી. પણ તેની ઝેરોક્ષ કરાયેલ નકલો જ મળી હતી. પ્રસ્તુત સંશોધન અને સંપાદન પણ એ ઝેરોક્ષ કોપીઓના આધારે જ શક્ય બન્યું છે. આ પ્રતો અમને પૂરી પાડનાર ડહેલાનો ઉપાશ્રય અમદા., એલ.ડી. ઈન્સ્ટીટ્યૂટ અમદા., શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા અમદા.), શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર (પાટણ), ઓરિએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ - પૂના આદિના જ્ઞાનભંડારો તેમજ ગ્રંથાલયોના વહીવટદારો અને મેળવી આપનારા પૂજ્યો તેમજ સુશ્રાવકોની શ્રુતભક્તિની અમે અનુમોદના કરીએ છીએ. શ્રુતભક્તિમાં કરેલ સહાય નિમિત્તે આભાર દર્શાવીએ છીએ. - સંપાદક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002562
Book TitleAgam 25 Prakirnak 02 Atur Pratyakhyan Sutra
Original Sutra AuthorVeerbhadra Gani
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2010
Total Pages400
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, F000, & F020
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy